SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાયન સૂત્રા જે ડચ ડચ પગ મુકતાં અવાજ કરતા ચાલે છે તથા વારંવાર પ્રમાદ કરે છે આચારનુ` ઉલ્લંધન કરતા ક્રોધી સાધુ પાપ શ્રમણ કહેવાય છે. ૧૦૦ પડિલેહેઇ પમો અવઉજ્જઇ પાયકમલ' । પડિલેહા મણારો, પાવસમણે ત્તિ લુચ્ચઈ ॥ ૯॥ જે પ્રમત્ત રહી પડિલેહણ કરે છે તથા પાદ લુછણુને જ્યાં ત્યાં નાખી દે છે, પડિલેહણમાં આળસવાળા હોય તે પાપ શ્રમણ કહેવાય છે. પડિલેહેઇ પમત્તે, સે કિ`ચિ હુ નિસામિયા । ગુરુપારિભાવએ નિચ', પાવસમણે ત્તિ લુચ્ચઈ || ૧૦ || જે પ્રમત રહી પડિલેહણ કરે, સાંભળતાં સાંભળતા કરે અને ગુરુને સ'તાપ કરે તે પાપ શ્રમણ કહેવાય છે. બહુમાઈ ય મુહરી, ચન્દ્રે લુદ્ધે અણગૃહે । અસવિભાગી અવિયત્તે, પાવસમણે ત્તિ લુચ્ચઇ ॥ ૧૧ ॥ જે બહુ માયી, વાચાળ, અહે’કારી, લેભી, ઇન્દ્રિયનિગ્રહ વિનાના ગુરુને કે અશકતને આહાર લાવી આપનારા ન હેાય તથા જે ગુરુ વગેરેમાં પ્રીતિ યુક્ત ન હોય તે પાપ શ્રમ કહેવાય છે. વિવાદ. સુ ઉદ્દીરેઇ, અહુમ્મે અત્તપન્નહા । ગુગ્ગહે કલહે રસ્તે, પાવસમણે ત્તિ લુચ્ચઈ ॥ ૧૨ ॥ : જે વિવાદ જગાડે, અધમ, તથા આત્મપ્રજ્ઞાને હણનારી મારામારી ત્થા કછઆ કરવામાં રક્ત હોય તે પાપ શ્રમણ કહેવાય છે.
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy