SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ જે નિગ્રંથ શબ્દ રૂપરસ ગંધસ્પર્શ એ પાંચ વિષયને અનુપાતી ન થાય તે નિગ્રંથ કહેવાય. તે કેમ શિષ્ય પૂછે છતે. આચાર્ય કહે છે- જે નિગ્રંથ નિશ્ચયે શબ્દ રૂ૫ રસ ગંધ સ્પર્શને અનુપાતી થાય તે તે બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકાદિ દોષો ઉદ્દભવે તે કારણથી ની પાંચે ઇન્દ્રિયેના વિષય પાછળ પડનાર ન થવું. ઈન્દ્રિના વિષય વિષ કરતાં ભયંકર છે. - ભવતિ ઈન્થ સિલોગ | તું જહા આ જ વિવિત્તમણુઈશું, રહિયં ઈથિજણણ યા બંભરસ રકખઠા, આલયં તુ નિસેવએ લા. જે એકાંત હેય સાંકડમાં ન હોય તેમજ સ્ત્રીજનથી રહિત હોય એવા ઉપાશ્રયને બ્રહ્મચર્યની રક્ષા અથે સાધુ સેવે. મણપહાયજણણી, કામરાગવિવઢિણું બભચેરરએ ભિખૂ, થીકહું તુ વિવજએ / રા બ્રહ્મચર્ય પાળતા સાધુ મનને આલ્હાદ ઉત્પન્ન કરનારી તથા કામરાગને વધારનારો એવી સ્ત્રી સંબંધી કથાને વજે છેડી દીએ. - સમં ચ સંયવ થીહિ, સંકહું ચ, અભિખણું. - બંગેરરએ ભિખૂ, નિસે પરિવજજએ ૩ સ્ત્રીઓને પરિચય તે જ ફરી ફરીને તેઓની સાથે. સંકથા બ્રહ્મચર્ય પરાયણ ભિક્ષુ હંમેશા તજી દીયે. એક આસનપર ન બેસે.
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy