SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પાટ અશુદ્ધ અવસ્થાનાં દુ:ખને અને શુદ્ધ અવસ્થાનાં સુખને ખરેખર જાણતા હોય, તેા અશુદ્ધ અવસ્થા ટાળીને શુદ્ધ અવસ્થા મેળવવાનાં ઉપાયમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહી શકે જ નહિ, એ ઉપાયનું નામ જ ક્રિયા છે, તથા શુદ્ધ અને અશુદ્ધ અવસ્થાના સ્વરૂપનું સાચુ` ભાન તેનું નામ જ જ્ઞાન છે. । આત્માની શક્તિએના એક સરખા વિકાસ સાધ્યા વગર કાઇપણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિ મુખ્ય બે છે. એક ચેતના અને ખીજું વીય. એ બન્ને શક્તિએ પરસ્પર એવી સ'કળાયેલી છે કે એકના વિના ખીજાના વિકાસ અધુરા જ રહી જાય છે, જેથી મને શક્તિ સાથે જ આવશ્યક છે. ચેતનાના વિકાસ એટલે જ્ઞાન મેળવવુ અને વીયના વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. તાત્પર્ય એ છે કે જ્ઞાન એ ચેતનાની વિશુદ્ધિ રૂપ છે અને ક્રિયા એ વીયની વિશુદ્ધિ રૂપ છે. જ્યારે ચેતના અને વીય. એ બન્નેની સપૂર્ણ વિશુદ્ધિ થાય છે, ત્યારે જ સર્વાંસવરૂપ માક્ષ થાય છે. એ રીતે જ્ઞાન અને ક્રિયા એ બન્નેના સુમેળથી મેક્ષ થાય છે. તે બન્નેમાંથી એકના પણ નિષેધ કરનાર માક્ષના સાધક થઈ શકતા નથી. જ્ઞાન અને ક્રિયા એ મને જીવનના છેડાઓ છે, તે છુટા છુટા હાય ત્યાં સુધી કાર્યસાધક ન અને પણ એ અને છેડાએ સાથે ગેાઠવાય તા જ ફળસાધક મને શાસ્ત્રમાં એ માટે અધપગુત્તુ એક પ્રસિદ્ધ દૃષ્ટાંત છે,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy