SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ܦܬܗ આકષ ણથી જીવ રાગદ્વેષને વશ થઈ અનંત ક્રમ ઉપાજન કરે છે અને પંચપરમેષ્ઠિ ઉપરનાં ભક્તિભાવથી જીવ અનત અનંત ક્રમના ક્ષય કરે છે. ક્રમના સંચયથી વ જન્મમચ્છુના ચક્રમાં પડે છે અને ક્રમના ક્ષયથી જન્મ-મરણુના ચક્રમાંથી મુક્તિ મેળવે છે. એ તત્ત્વને સમજીને સાધકે શાસ્ત્ર અને ગુરુના ઉપદેશ મુજબ પૉંચપરમેષ્ઠિ નમસ્કારની ધારણાના અભ્યાસ કરવા જોઇએ તથા ચિત્તમાં વિષય-રાગના સ્થાને ભક્તિરાગ કેળવવા માટે શ્રદ્ધા, ઉત્સાહ અને સાવધનતાપૂર્વક પ્રયત્ન ચાલુ રાખવા જોઇએ.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy