SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ હવે સ્નેાતવ્ય સસ્પદાની વિશેષ ઉપયોગ સસ્પદા કહે છે. ધમઢ્યાળું “ધમ ને દેનારા. ધમ શબ્દથી અહી' ચારિત્રધર્મ લેવાના છે. તે એ પ્રકારના છે. સ་વિરતિરૂપ યતિધમ અને દેશવિરતિરૂપ શ્રાવકધર્મ, એ અને પ્રકારને ધમ ભગવાનથી જ પ્રાપ્ત થાય છે. ધમપ્રાપ્તિમાં ખીજા પણ કારણા છે. કિન્તુ પ્રધાન કારણ ભગવાન જ છે, ભગવાનના અમાવે મીન્દ્ર બધા કારણે સ્વક સાધવા માટે સમથ નથી અથવા ધર્મપ્રાપ્તિના સ્રવ હેતુઓના ઉત્પાદક ભગવાન છે તેથી પણ ભગવાન પ્રધાનહેતુ છે. ધમ્મટ્રેનચાળ-ધમ ના ઉપદેશ કરનારા, પ્રસ્તુત ધર્મને ચૈાન્યતા મુજબ અવન્દેયપણે ઉપદેશનારા. જેમકે:- “મૂળગતા ઘરના મધ્ય ભાગ સમાન આ સંસાર છે, શરીર વિગેર દુ:ખેનુ નિવાસસ્થાન છે, વિદ્વાન આત્માઓએ આ સમા રમાં પ્રમાદ કરવે ચે!ગ્ય નથી, આ મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે, એમાં પલાકનુ હિત સાધવુ એ જ પ્રધાન છે-બીજું બધું વિનશ્વર છે, વિષયા પરિણામે કડવા અને દારૂણ વિપાકને દેવાવાળા છે, સંચાગેા વિચેગના અતવાળા છે, આયુષ્ય અવિજ્ઞાત અને પડવાની તૈયારીવાળુ છે. તેથી આ મસારરૂપી આને એલવવા માટે યત્ન કરવા એ જ ચેાગ્ય છે. સિદ્ધાન્તની વાસનાથી પ્રધાન એવા ધર્મારૂપી મેઘ જ તેને એલવી શકે તેમ છે. એ કારણે સિદ્ધાન્તને ડીકાર કરવા જોઇએ. સિદ્ધાન્તના જ્ઞતાએની સમ્યક્ પ્રકારે
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy