SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ 6 પ્રશસનીય માટે શ્રેયાંસ' અથવા ‘શ્રેય:' એટલે કલ્યાણુ કારી અને અસ' એટલે ખભા અર્થાત્ કલ્યાણકારી ખભાવાળા તેથી શ્રેયાંસ' આ સામાન્ય અર્થ થયા તથા પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે કાઇએ ન વાપરેલ એવી દેવતાધિષ્ઠિત શય્યાના માતાએ ઉપભેગ કરવાથી શ્રેય થયું એટલે ભગવ'તનુ ‘શ્રેયાંસ' નામ રાખ્યુ તે વિશેષ મ. (૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-વસુ જાતિના દેવેને પૂજ્ય હોવાથી ‘વાસુપૂજ્ય' આ સામાન્ય અર્થ થયા તથા ભગવત જ્યારે ગાઁમાં હતા ત્યારે વસુ વડે અર્થાત્ હિરણ્ય વર્લ્ડ ઈન્દ્રે રાજકુલની પૂજા કરી તેથી ‘વાસુપૂજ્ય ’ અથવા વસુપૂજ્ય રાજાના પુત્ર હાવાથી વ્યાકરણના નિયમ અનુસાર વાસુપૂજ્ય ’ કહેવાયા તે વિશેષ અથ 6 ܕ ' (૧૩) શ્રી વિમલનાથ-જેના મલ ચાલ્યા ગયા છે તે વિસલ ' અથવા જ્ઞાન, દનાદિ ગુìા જેના નિર્મલ છે તે ‘વિસલ' આ સામાન્ય અર્થ થયે અને ગના પ્રમાવે માતાને મતિ તથા શરીર નિર્દેલ થયા માટે ‘વિમલ ’ નામ રાખ્યું તે વિશેષ અ (૧૪) શ્રી અનતનાથ-અનત કર્મી પર વિજય મેળવનારા અથવા અનંત જ્ઞાનાદિ ગુણેાથી વિજયવતા, તે અનંતજિત' આ સામાન્ય અર્થ થયા તથા ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ અન ત રત્નમાળા અથવા આકાશમાં અંત વગરનુ` મહાચક દેખ્યુ` હોવાથી તથા ત્રણ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy