SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ વજાને પવનમાં ઉડતી અનેકોએ જોઈ હશે. આવી વજા તીર્થંકર મહારાજના માતાજીના સ્વપ્નમાં આવીને ભવિષ્યવાણીરૂપે અત્યંત હર્ષપૂર્વક–પ્રસન્નતાપૂર્વક કહે છે કે – “મારા દર્શન તમને થયા છે, તે એમ સૂચવવા માટે કે તમારો નંદ અર્થાત્ પુત્ર ધર્મવિજાને ભેગી થશે” અને વિશ્વમાં અનેકાંત ધમને વિજયવાવટો ફરકાવશે. તીર્થકર મહારાજની સાથે ધર્મ દવજા હંમેશાં ફરકતી રહે છે, કારણ કે એમને અતિશય જ એવા પ્રકારના હોય છે કે એ વજા તેમને નિત્ય અનુસર્યા વિના રહેતી નથી. આ ધર્મ ધ્વજા તીર્થંકર મહારાજની વાણીનું, હૃદયનું તથા આત્માનું અપૂર્વ બળ સૂચવી આપે છે. તીર્થંકર પ્રભુની વાણી એવી નિર્દોષ—નિર્મળ અને મધુર હોય છે, તેમનું હૃદય રાગ-દ્વેષ રહિત હોવાના કારણે એવું તે શુદ્ધ તેમ જ સ્ફટિક સરખુ ઉજજવળ હેય છે અને તેમને આત્મા એ તે નિરાવરણ અને વિમળ હોય છે કે સમસ્ત વિશ્વના પ્રાણીઓ તેમની વિજયવતી ધર્મવિજા નીચે આવીને આશ્રય લે છે અને પિતાનું કલ્યાણ કરે છે. શ્રીમંતની, ધનવાનોની તથા રાજા મહારાજાઓની વજા હવામાં ગમે તેટલી ફડફડાટ કરે, પરંત તીર્થકર ભગવાનની ધમ વજા પાસે તેનું લેશ પણ મહત્ત્વ રહેતું નથી. વજાને પ્રતાપનું-ગૌરવનું-શક્તિનું એક ચિહ્ન લેખવામાં આવે છે. તીર્થંકર પ્રભુની ધર્મધ્વજા જેમ તેમની સાથે નિર્વેિદનપણે ફરકયા કરે છે, તેવી રીતે તેમના મોક્ષ પછી પણ એ ધર્મધ્વજા-જે કે અદશ્ય-આધ્યામિક ધમધજા સર્વ દશને તથા ધર્મોની ઉપર ચિરકાળ પર્વત
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy