SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo શત્રનરિવાર –મૂલગુણ અને ઉત્તર ગુણનું ઉત્સર્ગ અપવાદાત્મક સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાન્તાનુસારે અતિચાર રહિત પાલન. મીરાં જ્ઞાનોપો –પ્રતિક્ષણ-વાચના, પૃચ્છના, પરા વત્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણ ધૃતાભ્યાસમાં ઉપગ. માઁ સંવેપાર-પ્રતિક્ષણ જન્મ, જરા અને મરણાદિ કલેશરૂપ સંસારથી ભયભીતપણું. ત્તિtતા-શક્તિ મુજબ-શકિતને ગોપવ્યા કે ઉલંધ્યા વિના દાનાદિ ધર્મોનું આસેવન-પાલન. શસ્તિપ:- શક્તિ મુજબ આઠ પ્રકારના કર્મને તપાવનાર બાર પ્રકારના તપનું આસેવન-પાલન. સંઘસાધુસમાધિવાથુર નળ મૂ-ચતુર્વિધ સંઘ અને મોક્ષ માગને સાધનાર મહાપુરૂષને સમાધિ થાય તેવું વર્તન અને વૈયાવૃત્યકરણ અથવા સંઘની સમાધિ અને સાધુનું વૈયાવચ્ચ, મારાથagબતાવવામા -અરિહંત, આચાર્ય, બહુશ્રત અને પ્રવચન, એ ચારને વિષે, જેમાં જે રીતે ઘટે તે રીતે શુદ્ધાશયથી ભક્તિ-અનુરાગયુકત ઉપાસના. આવફાપરિણાળિઃ-પ્રતિદિન ઉભયકાળ અવશ્ય કરવા લાયક સામાયિકાદિ ષડાવશ્યકોનું અથવા પ્રતિલેખનાદિ ક્રિયાઓનું ખામીરહિત આસેવન-પાલન.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy