SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ R ૨૬ વિભ્રમાદિવિયુક્ત-વક્તાના મનમાં બ્રાન્તતા, વિક્ષેપ વગેરે કાઇ દોષ નથી હાતા. ૨૭ ચિત્રકારી-વાણી શ્રોતાના દિલમાં અવિચ્છિન રમ્ર અને આતુરતા જાળવી રાખનારી હાય છે. આતુરતા એટલે ‘ હવે શું કહેશે ? હવે શુ આવશે ?' એ જિજ્ઞાસા. ૨૮ અદ્ભુત-દુનિયામાં બીજા ભલભલા વક્તાની વાણી કરતાં અતિશય ચઢીયાતી અને ચમત્કારિક વાણી હાય છે. ૨૯ અતિવિલમ્બી-એટલે કે ઝટપટ ઝટપટ એલાઈ ગયેલી નહિ, તેમ બહુ જ ધીરે ધીરે જાણે અટકી અટકીને વિચાર કરી કરીને વિલંબે ખેલાતી હોય એવું પણ નથી. ૩૦ અનેક જાતિ વિચિત્ર-વાણીમાં વણ નીય વસ્તુના સ્વરૂપના વર્ણના અનેક જાતના આવે છે, તેથી વાણી દલદાર હાય છે. ૩૧ આરેાપિત વિશેષતાવાળી-એટલે કે પ્રભુના વચને વચનમાં બીજા વચન કરતાં વિશેષતા સ્થપાઈ ગયેલી હાય છે, તેવી વાણી. ૩૨ સત્ત્વપ્રધાન-પ્રભુની વાણી પરાક્રમ ભરેલી હાય છે; માયકાંગલી, કાયર કે તામસી નથી હોતી. ૩૩ વિવિક્ત-વાણીમાં દરેક અક્ષર, દરેક પદ અને દરેક વાકય સ્પષ્ટ છૂટા હાય છે; પણ ગરબડીયા નહિ. ૩૪ અવિચ્છિન્ન-કહેવાના વિષયની યુક્તિ-દૃષ્ટાંતાદિથી સારી સિદ્ધિ કરનારી વાણી હોય છે, તેથી એ વચનાની
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy