SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ અહ નમ: | અરિહં ત–ભ કિત પ્રસ્તાવના શ્રી અરિહંત પરમાત્માની ભકિતને મહિમા દર્શાવતા શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે કે – મીણ જિળવાળું, ઘરમાણ વિપિનોતાળું आरोग-बोहिलाभ, समाहि-मरणं च पावेति ॥१॥ અર્થ –જેમના રાગ-દ્વેષ ક્ષીણ થયા છે, તેવા વીતરાગ જિનેશ્વરની અર્થાત્ શ્રી અરિહંત પરમાત્માની પરમ ભક્તિ કરવાથી આરોગ્ય અને બેધિને લાભ થાય છે, તથા સમાધિયુક્ત મરણ પામી શકાય છે. ઉત્તમ સામગ્રી પૂવકને અતિદુર્લભ એ મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને જે કઈ ઉત્તમમાં ઉત્તમ વરતુ પ્રાપ્ત કરવા લાયક હોય તે તે ઉપરોકત બ્લેકમાં બતાવેલ આરોગ્ય, બેધલાભ અને સમાધિમરણ છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy