________________
પ3
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦ સુધી મુંડનમાં જ રૂચિવાળ થઈ ચંચલવતી, તપ અને નિયમોથી ભ્રષ્ટ થયેલે અને કેશલુંચન વગેરેથી આત્માને લાંબા કાળ સુધી કલેશવાળો બનાવી સંસારના પારને પામનારે બનતું નથી. (૪૧-૭૩૨) पुल्लेव मुटूठी जह से असारे,
अयंतिते कूडकहावणे य । राढामणी वेरुलियप्पगासे,
अमहग्घए होइ हु जाण एमु ॥४२॥ पौल्लेव मुष्टियथा सः असारोऽयंत्रितः कूटकार्षापणश्च । काचमणिः वैडूर्य प्रकाशो, अमहार्घकः भवति हु ज्ञेषु ॥ ४२ ॥
અર્થ–પોલી મુઠ્ઠીની માફક દ્રવ્યમુનિ અસાર છે. જેમ ટા રૂપિયાને કેઈ સંઘરતું નથી, તેમ આ દ્રવ્યમુનિ નિર્ગુણ હિઈ સઘળે ઠેકાણે ઉપેક્ષિત બને છે. જેમ કાચમણિ બહારથી વૈડૂર્ય મણિ જે દેખાય છે, પણ જાણકાશમાં કીંમત વગરનો બને છે, તેમ દ્રવ્યમુનિ પરીક્ષક–જાણકારોમાં કીંમત વગરને બને છે. આમ દ્રવ્યમુનિ પરીક્ષક જાણકારમાં કીંમત વગરને થાય છે, કેમ કે-તે ભેળા જનેને ઠગે છે. (૪૨-૭૩૩) कुसीललिंगं इह धारइत्ता, .
इसिज्झयं जीविय व्हइत्ता । असंजए संजयलप्पमाणे,
विणिघायमाग से चिरपि ॥४३॥