________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ. દુઃખમાંથી છોડાવવા શક્તિશાળી બની નહિ. એ જ મારી અનાથતા હતી. (૨૯+૩૦-૭૨૦૭ર૧) तओ ई एवमाहंसु, दुखमा हु पुणो पुणो । वेयणा अणुभविउं जे, संसार मि अणंतए ॥३१॥ ततोऽहमेवमुक्तवान् , दुःक्षमा एव पुनर्पुनः । वेदना अनुभवितुं याः, संसारेऽनंतके ॥ ३१ ॥
અર્થ-રોગની અશક્યતા બાદ હું આગળ ઉપર કહે-- વાતા પ્રકારથી, મારે નિર્ણય જણાવતાં પહેલાં કહું છું કે-. “આ અનંત સંસારમાં વારંવાર વેદનાઓ અનુભવવી દુસહ. છે, (૩૧-૭૨૨)
सयं च जइ मुच्चिज्जा, वेषणा विउला इओ। खंतो तो निरारंभो, पाइए अणगारिकं ॥३२॥ सकृच्च यदि मुच्ये, वेदनातो विपुलात इतः । क्षान्तो दान्तो निरारम्भः, प्रव्रजेयं अनगारितां ॥ ३ ॥
અર્થ-જે આ અનુભવાતી વિપુલ વેદનાથી એક વાર પણ હું મુક્ત થાઉં, તે “ક્ષમાવાન, ઈન્દ્રિયમનને વિજેતા અને નિરારંભો બની સાધુતા સ્વીકાર કરનારે બનું કારણ કે- જે સાધુતાથી સંસારને ઉછેદ થવાથી મૂલથી જ વેદનાને અભાવ થાય. (૩૨-૭૨૩)
एवं च चिंतइत्ताणं, पसुत्तोमि नराष्टिव । परियत्तन्तीइ राईए, वेयणा मे खयं गया ॥३३॥