________________
૪૩૨
ઉત્તરાધ્યયન-સુત્ર સા-બીજો ભાગ
पञ्चेन्द्रियास्तु ये जीवाश्चतुर्विधारते व्याख्याताः ।
!!?૧
1
नैरयि क्रास्तिर्यञ्चञ्च मनुजा देवाश्वाख्याताः नैरयिकाः सप्तविधाः, पृथ्वीषु सप्तसु भवेयुः रत्नाभाः शर्कराभाः, वालुका भाश्चाख्याताः पङ्काभाः धूमाभारतमास्तमस्तमस्तथा इति नैरयिकाः एते, सप्तधा प्रकीर्तिताः लोकस्यैकदेशे, ते सर्वे तु व्याख्याताः इतो कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥ १५९ ॥
1
૫૧૧૮।!
।
// પમિ: જીમ્
અથ-૫ ચેન્દ્રિય જીવા નારકી, તિય 'ચ, મનુષ્ય અને દેવાના ભેદૃથી ચાર પ્રકારના કહેલ છે. તે નારકી જીવા સાત પૃથ્વીમાં હાય છે તેથી તેના સાત ભેઢી છે.
*
.
॥१५६॥
ï
૫૧૧૭|
(૧) રત્નપ્રભા–રત્નકાંડમાં રહેલ અને ભવનપતિના ભવનમાં રહેલ રત્નાની આભાપ્રભા (રૂપ) જયાં છે, તે રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી,
(૩) વાલુકાપ્રભા–રેતીની પ્રભાવાળી ત્રીજી પૃથ્વી. (૪) પંકપ્રસા–કાદવની પ્રભાવાળી ચેાથી પૃથ્વી.
(૨) શર્કરાપ્રભા-નાના પાષાણના ખંડરૂપ શાની પ્રભાવાળી બીજી પૃથ્વી.
..
(૫) ધૂમપ્રભા-ધૂમાડાની પ્રભાવાળી પાંચમી પૃથ્વી. અહી ધૂમાડો નહિ હોવા છતાં તેના સરખા પુદ્ગલેના પિરણામને સંભવ છે.