________________
૩૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ उत्कृष्टावगाहनायां तु, सिद्धयन्ते युगपद् द्वी । चत्वारो जघन्यायां, यवमध्यमष्टोत्तर शतम् ॥५३॥ चत्वार उर्ध्वलोके च द्वौ समुद्रे,
ततः जले विंशतिरधसि तथैव । शतं चाष्टोत्तर तिर्यग्लोके, समयेनैकेन तु सिद्धयन्ति ध्रुवम् ॥५४।।
॥ चतुर्भिकलापकम् ॥ અર્થ–એક સમયમાં ઉત્કૃષ્ટથી નપુંસક (કૃત્રિમ જ લેવા જન્મનપુંસકોમાં પ્રત્રજ્યા પરિણામનો અભાવ હોય છે. દશ સ્ત્રીઓ વિશ અને પુરૂષે એકસેઆઠ સિદ્ધ થાય છે. ગૃહિ લિંગમાંથી ચાર, અન્યલિંગમાંથી દશ અને સ્વલિંગમાંથી એકસેઆઠ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટ અવગાહનામાં એકી સાથે એ, જઘન્યમાં ચાર અને મધ્યમમાં એકસો આઠ સિદ્ધ થાય છે. એક સમયમાં ઊર્વ લેકમાંથી ચાર, સમુદ્રમાંથી બે, જલમાંથી વીશ, અધેલકમાંથી વિશ અને તિર્યગેલેકમાંથી એક આડ सिद्ध थाय . ( ५१ थी ५४-१४८८ थी १४८२)
कहिं पडिहया सिद्धा, कहिं सिद्धा पइट्टिा । कहि बोदि चहत्ताणं, कत्थ गंतूण सिज्झइ ॥५५॥ अलोए पडिहया सिद्धा, लोअग्गे अपइटिआ । इह बोंदि चात्ताणं तत्थ गंतूण सिज्झइ ॥५६।।
। युग्मम् ॥ क्व प्रतिहताः सिद्धाः ?, क्व सिद्धाः प्रतिष्ठिताः ! क्व बोन्दि त्यक्त्वा नु?, क्व गत्वा सिध्यन्ति ? ॥१५॥