SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ શ્રી ઉત્તરધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ અનુમોદના કરે નહિ, કારણ કે ઇંટ, માટી આદિ લાવવા રૂપ ગૃહકર્મના સમારંભમાં જન હિંસા દેખાય છે, જેથી સાધુ રાસ-સ્થાવર નાના-મોટા જીન હિંસાવાળા ગૃહકર્મ-સમા२सने छोड़ी है ! (४ थी ८, १४२१ थी १४२६) तहेव भत्तपाणेमु, पयणपयावणेसु अ । पाणभूयदयट्टाए, न पए न पयायए ॥१०॥ जलधन्ननिस्सिआ पाणा, पुढविकट्टनिस्सिआ । हम्मति भत्तपाणेसु, तम्हा भिक्खु न पयायए ॥११॥ विसप्पे सव्वओ धारे, बहुपाणिविणासणे । नत्थि जोइसमे सत्थे, तम्हा जोईन दीवए ॥२२॥ ॥ त्रिमिविशेषकम् ॥ तथैव भक्तपानेषु, पचनपाचनेषु च प्राणभूतदयार्थे, न पचेत् न पाचयेत् ॥१०॥ जलधान्यनिश्रिताः प्राणाः, पृथ्वीकाष्ठनिश्रिताः हम्यन्ते भक्तपानेषु, तस्मात् भिक्षुः न पाचयेत् ॥११॥ विसर्प सर्वतो धार, बहुप्राणिविनाशनम् नास्ति ज्योतिः समं शस्त्रं, तस्मात् ज्योतिः न दीपयेत् ॥१२॥ ॥त्रिभिर्विशेषकम् ॥ અર્થ–પૂર્વની માફક જ આહાર–પાણી વિષયક પચન પાચનમાં જીવહિંસા દેખાય છે, માટે ત્ર-સ્થાવર જીવેની દયા ખાતર, ન પોતે આહાર-પાણ બનાવે-પકાવે ! કે ન બીજા પાસે બનાવરાવે–પકાવરાવે કે બનાવનાર પકાવનારની પ્રશંસા
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy