SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ સાગરોપમની શુકલલેશ્યાની જઘન્ય સ્થિતિ લાંતકમાં સમજવી. એ મુહૂત્ત અધિક તેૌશ સાગરોપમની શુકલલેશ્યાની ઉત્કૃષ્ટ स्थिति अनुत्तरोमां समभवी. ( ५५ - १४११ ) किण्हा नीला काऊ, तिण्णिऽवि एसा उ अहमलेसाओ । आहिं विहिंsवि जीवो, दुग्गइं उववज्जइ ॥५६॥ तेऊ पहा सुक्का, तिणिऽवि एआ उ धम्मलेसाओ । आहिं तिहिंsवि जीवो, सुग्गह उवज्जइ ॥५७॥ ३७० कृष्णा नीला कापोतास्तिस्रोऽप्येताऽधमलेश्याः एताभिस्तिसृभिरपि जीवो, दुर्गतिमुपपद्यते तैजसो पद्मा शुक्लास्तिस्रोऽप्येता धर्मलेश्याः एताभिस्तिसृभिरपि जीवः, सुगतिमुपपद्यते ॥ युग्मम् ॥ 1 ॥५६॥ 1 ॥५७॥ ॥ युग्मम् ॥ અકૃષ્ણ, નીલ અને કાપાત અધમ–અપ્રશસ્ત લેશ્યા કહેવાય છે. આ ત્રણ અપ્રશસ્ત વૈશ્યાથી જીવ નરક–તિય ચગતિ રૂપ દુ`તિને પામે છે. તેજો,પદ્મ અને શુકલલેશ્યા વિશુદ્ધતાના કારણે ધમ હેતુ હાઈ ધર્મ પ્રશસ્ત લેશ્યાઓ કહેવાય છે. આ ત્રણ પ્રશસ્ત વૈશ્યાથી જીવ નર-દેવગતિ રૂપ સુગતિને પામે છે, અર્થાત્ જે વૈશ્યામાં જીવ મૃત્યુ પામે છે, તે લેશ્યાવાળા સ્થાનામાં જીવ ઉત્પન્ન થાય છે. (૫૬+૫૭ ૧૪૧૨+૧૪૧૩) लेसाहिं सव्वाहिं, पढमे समयंमि परिणयाहिं तु न हु कस्सवि उववाओ, परे भवे होइ जीवस्स 1 ॥५८॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy