________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
अणगारगुणेहिं च, पकप्पमि तहेव य । जे भिक्ख जयई निच्चं, से न अच्छइ मंडले ॥१८॥ अनगारगुणेषु च, प्रकल्पे तथैव च । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१८॥
અર્થ-સાધુના વ્રત વગેરે સત્તાવીશ ગુણેમાં અર્થાત છ વ્રત, પાંચ ઈન્દ્રિયેને નિગ્રહ, ભાવશુદ્ધિ, ક્રિયાશુદ્ધિક્ષમા, વૈરાગ્ય, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિને નિધિ, છ છનિકાયની રક્ષા, ગયુક્તતા, વેદનાદિનું સહન અને પ્રાણાન્ત ઉપસર્ગ આદિમાં પણ સમાધિ રાખવી. આ ગુણેમાં યથાર્થ સેવન કરવા દ્વારા થતા શસ્ત્રપરિણા આદિ અઠ્ઠાવીશ અધ્યયનાત્મક શ્રી આચારાંગ રૂપ પ્રકલ્પમાં, (જ્યાં યતિવ્યવહાર પ્રકૃષ્ટ છે.) (૨૮ અધ્યયને-શસ્ત્રપરિક્ષા, કવિજય, શોષણય, સમ્યક્ત્વ, આવંતી લેકસાર, ધૂત, વિમેહ, ઉપધાનશ્રુત, મહાપરિણા, પિડૅષણ, શય્યા, ઈય, ભાવાજાત, વઐષણા, પારૈષણ, અવગ્રહ પ્રતિમા, (સ્થાન, નૈષેધિકો, ઉચ્ચારપ્રશ્રવણ, શબ્દ, રૂપ, પરક્રિયા અને અન્ય ક્રિયા) આ સાત સખિક ભાવના, વિમુક્તિ ઉદ્દઘાત (નાનું પાયશ્ચિત્ત), અનુદુઘાત મોટું પ્રાથશ્ચિત્ત) અને આપણા (આપેલા પ્રાયશ્ચિત્તમાં વધારે કરવું તે) યથાર્થ પ્રરૂપણ દ્વારા જે મુનિ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૮-૧૨૧૮)
पावसुयप संगेसु. मोहट्ठाणेमु चेव य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ पंडले ॥१९॥