SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમ્યકૂપરાક્રમાધ્યયન-૨૯ ૨૩૩ प्रतिरूपतया भदन्त ! जीवः किं जनयति ? प्रतिरूपतया लाघविकतां जनयति लघुभूतश्च नु जीवोऽप्रमत्तः प्रकटलिङ्गः प्रशस्तलिङ्गो विशुद्धसम्यक्त्रः समाप्त पत्यममितिः सर्वप्राणभूतजीवसत्त्रेषु विश्वसनीयरूपोऽप्रत्युपेक्षो जितेन्द्रियेः त्रिपुतपःसमितिसमन्वागतश्चापि भवति ॥ ४४ ॥ અર્થ-સદ્ભાવપ્રત્યાખ્યાન પ્રાય: પ્રતિરૂપતામાં જ થાય. તા કે પ્રભુ ! પ્રતિરૂપતાથી જીવ કયા ગુણુ મેળવે છે? અધિક ઉપકરણત્યાગ રૂપ પ્રતિરૂપતાર્થી, દ્રવ્યથી સ્ત્ર૯૫ ઉપકરણ રૂપ અને ભાવથી મૂર્છાના અભાવ રૂપે લઘુતાવાળા જીવ અને છે. વળી લઘુતાવાળા જીવ, અપ્રમત્ત, સ્થવિરકલ્પીકાદિ રૂપથી જણાતા હાઈ પ્રકટ લિંગવાળા, જીવરક્ષાના હેતુભૂત રજોહરણુ વગેરે ધારક હાઇપ્રશસ્ત લિંગવાળા, વિશુદ્ધ સમકિતવાળે, પરિપૂર્ણ સત્ય અને સમિતિવાળા, સર્વ પ્રાણુ-ભૂત-જીવસત્ત્વાના વિશ્વસનીય રૂપ, કેમ કે-તેએની પીડાનો પરિહાર કરનાર છે, અલ્પ ઉપધિવાળા હાઇ અલ્પ પ્રભુપેક્ષણાવાળા તથા જિતેન્દ્રિય, વિસ્તીર્ણે તપ અને સમિતિએથી યુક્ત · પણ થાય છે. ( ૪૪–૧૧૩૪ ) વેચાવચ્ચેળ મતે ! નીચે નિળયર્ ? । ° वेया० तित्थयरनामगोअं कम्मं निबंधइ ॥ ४५ ॥ वैयावृत्त्येन भदन्त ! जीवः किं जनयति ? | वैया० तीर्थंकर नामगोत्रं कर्म निबध्नाति ॥ ४५ ॥ અથ-પ્રતિરૂપતામાં વૈયાવૃત્યથી જ ઇષ્ટસિદ્ધિ છે. તે ૩ ભગવન્ ! ભૈયાનૃત્યથી જીવ કયા ગુણને પામે છે? બૈયા
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy