________________
२२६ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ निज्जरणयाए तं निअत्तेइ तो पच्छा चाउरंतसंसारकंतारं विईवयइ ॥३४॥
विनिवर्तनया भदन्त ! जीवः किं जनयति ? विनिवर्त्तनया पापकर्मणामकरणेनाभ्युत्तिष्ठति पूर्वबद्धानां च निर्जरणया तन्निवर्त्तयति, ततः पश्चाच्चतुरन्तं संसारकान्तारं व्यतिव्रजति ॥३४॥
અર્થ–વિવિક્ત શયનાસનતામાં જ વિનિવર્નના હેય છે. તે હે ભગવન્! વિનિવર્સનાથી જીવ કથા ગુણને પામે છે? વિષયોમાંથી આત્માને પરમુખ કરવા રૂપ વિનિવર્નનાથી જ્ઞાનાવરણીય વગેરે પાપકર્મોને નહિ કરવાથી યાને નવાં પાપકર્મોને નહિ ઉપાર્જન દ્વારા મોક્ષ માટે જીવ ઉભું થાય છે. પૂર્વે બાંધેલા કર્મોની નિજેરાથી તે પાપકર્મોને નાશ કરે છે. ત્યાર પછી તે ચાર ગતિ રૂપ સંસારકાન્તારને લંઘી જાય छे-मोक्ष पामे छ. ( ३४-११२४)
संभोगपच्चक्खाणेण भंते ! जीवे किं जणयइ ? संभोगपच्चक्खाणेणं आलंबणाई खवेइ, निरालंबणस्स य आययट्ठिआ जोगा भवंति,सएणलामेण तुस्सइ,परस्स लाभ नोआसाएइ, नोतकेइ, नो पत्थइ,नो अभिलसइ । परस्स लाभं अणासाएमाणे अवकमाणे अपीहेमागे अपत्थेमाणे अणमिलसेमाणे दोच्चं सुहसिज्जं उपसंपज्जित्ताण विहरइ ॥ ३५॥
सम्भोगप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? सम्भोगप्रत्याख्यानेन आलम्बनानि क्षपयति, निरालम्बनस्य