________________
શ્રી માક્ષમાગ ગતિ અધ્યયન-૨૮
૧૮૯
‘સ‘ખ્યા' કહેવાય છે. સસ્થાન=આ પરિમ ડલ (ગોળ આકૃતિવાળા) છે. ઇત્યાદિ બુદ્ધિના કારણભૂત ‘સંસ્થાન’ કહેવાય છે. સંચાગ આ એ આંગળીના સંગ' ઈત્યાદિ વ્યવહારના હેતુભૂત તે ‘સ ંચાગ’કહેવાય છે. વિભાગ=આ આનાથી વિભકત છે' આવી મતિના હૅતુભૂત ‘વિભાગ’ કહેવાય છે. તથા નવ-પુરાણુત્વ વગેરે પર્યાચાના લક્ષણા સમજવા. (૧૩-૧૦૬૭)
जीवाजीवाय बंधो अ, पुण्णं पावासवो तहा संवरो निज्जरा मोक्खो, संतेए तहिया नव ॥ १४॥
जीवाऽजीवाश्च बन्धश्च पुण्यं पापाश्रवस्तथा । संवरो निर्जरा मोक्षः, सन्त्येते तथ्या नव ॥ १४ ॥
અથ-જીવ, ધર્માસ્તિકાયાદિ અજીવ, જીવ–કના સંશ્ર્લેષ રૂપ ખંધ, શુભ પ્રકૃતિ રૂપ શાતા વગેરે રૂપે પુછ્યું, અશુભ પ્રકૃતિ રૂપ મિથ્યાત્વાદિ રૂપ પાપ, કના ગ્રહણુમાં હેતુ રૂપ Rsિ'સાદિ રૂપ આશ્રવ, મહાવ્રત આદિથી આશ્રયનિરાધ રૂપ સંવર, વિપાકથી કે તપથી કમ'ના નાશ રૂપ નિજ રા, સકલ ક ક્ષય રૂપ માક્ષ-એમ આ નવ ભાવા સત્ય-તત્ત્વ રૂપ છે. અર્થાત્ આ નવ તત્ત્વા કહેવાય છે. (૧૪-૧૦૬૮)
तहिआणं तु भावाणं, सम्भावे उवएसणं । भावेण सदहंतस्स, संमत्तं वि विहि ॥ १५ ॥ तध्यानां तु भावानां सद्भावे उपदेशनम् । भावेन श्रद्दधतः, सम्यक्त्वं इति व्याख्यातम् ||१५|| અથ-મા જીવાદિ નવ તત્ત્વાને સત્ય રૂપે સતુ છે—