SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ્ય શિવેને ત્યાગ કરી ગર્ગાચાર્ય દઢ અનશન વગેરે તપ ઉત્કૃષ્ટ રીતિએ ગ્રહણ કરે છે. (૧૫+૧૬-૧૦૫ર+૦૫૩) मिउ मदवसंपन्ने, गंभीरे मुसमाहिए । विहरइ महिं महप्पा, सीईभूएण अप्पणा त्ति बेमि ॥१७॥ मृदुः माईवसम्पन्नो, गम्भीरो सुसमाहितः । विहरति महीं महात्मा, शीलीभूतेनात्मना इति ब्रवीमि ॥१७॥ ' અર્થ-બહારથી વિનીત અને મનથી પણ મૃદુતાસંપન્ન-વિનીત, ગંભીર, શ્રેષ્ઠ સમાધિવાળ, ચાસ્ત્રિભૂત કે સવભાવ રૂ૫ આત્માથી યુક્ત મહાત્મા ગર્ગાચાર્ય પૃથ્વીતલ ઉપર વિહાર કરી રહ્યા છે, એમ હે જંબૂ ! હું કહું છું (૧૭-૧૦૫૪). સત્તાવીસમું શ્રી ખલુંકીયાધ્યયન સંપૂર્ણ
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy