SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સ્વ-સ્વાધ્યાયનું એક મુખ્ય અંગ બનાવ્યું હતું, એટલું જ નહિ પણ આ મૂલ સૂત્રને કંઠસ્થ કર્યું હતું અને છે. દિવસ કે રાત્રિના વિભેર વેદનાવશના અવસરે તેઓશ્રીએ પિતાના આત્માને આ જ સૂત્રના રટણથી સ્થિર પ્રશાન્ત રાખ્યું હતું –એમ અનુભવસિદ્ધ જણાવી રહ્યા છે. એટલે આ ગ્રન્થનું શુભાભિધાન જ્યારે મુખથી નીકળે છે, ત્યારે છે એ પૂજ્ય પુરૂષનું સ્મરણ સહજ જ થઈ આવે છે. . આ ગ્રન્થને અનુવાદ ગુર્જરગિરામાં પૂ પન્યાસજી છે. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે કર્યો છે. તેઓશ્રીએ આ ગ્રન્થની શુદ્ધિ અને સરળતા માટે ખૂબ જ લક્ષ્ય રાખવા ઉપરાન્ત, વાચકોને તે સમજવામાં કિલષ્ટતા ન રહે તેની ખાસ કાળજી રાખેલ છે. આ ગ્રન્થની પ્રસ્તાવના જે કે અહીં સંપૂર્ણ થાય. છે, પરંતુ આ ગ્રન્થ જ એ છે કે એની પ્રસ્તાવના માટે સેના ઉપર ઢેળ ચઢાવવા જેવું છે, છતાં પણ શિષ્ટાચાર છે સચવાય એ હેતુથી ટૂંકું ગ્રંથાધન કરવામાં આવ્યું છે. - આ ગ્રન્થમુદ્રણમાં જે મહાશયોએ જ્ઞાનભક્તિ અર્થે છે. સ્વદ્રવ્યય કરીને પિતાની ઉદારતા દાખવી છે, તે અનુમોદના પાત્ર છે. –અતિથિ. [ પ્રથમ આવૃત્તિમાંથી ]
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy