SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉત્તરાધ્યયનસૂત્રસા कालेण निक्खमे भिक्खू, कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता, काले कालं समायरे ॥ ३१ ॥ कालेन निष्क्रामेद भिक्षुः कालेन च प्रतिक्रामेत् । अकालं च विवर्ज्य, काले कालं समाचरेत् ॥ ३१ ॥ સાધુ, કાલમાં ગોચરી માટે જાય અને પાળેા આવે. તે–તે ક્રિયાના અસમયને છેાડી, કાલ વખતે તે-તે કાલમાં उचित पडिला वि डियाने ४२. ३१. परिवाडीए न चिट्ठेजा, भिक्खू दत्तेसणं चरे । पडिरूवेण एसित्ता, मियं कालेन भक्खए || ३२ ॥ परिपाटयां न तिष्ठेत्, भिक्षुः दत्तेषणां चरेत् । प्रतिरूपेण एषित्वा मितं कालेन भक्षयेत् ॥३२॥ મુનિ, જમતા લેાકેાની પંગતમાં ન ઉભા રહે, તથા ચિરતન મુનિના પ્રતીકરૂપ મુનિવેશના ધારણ કરવ!પૂર્ણાંક અર્થાત્ ગ્રહણૈષણાનું ધ્યાન રાખી, શુદ્ધ ગોચરી લાવી આગમમાં કહેલ સમયાનુસારે પરિમિત ભાજન કરે, ૩૨, नाइदूरमणासने नन्नेसिं चक्खुफासओ । एगो चिट्ठेज भत्तहूं, लंघिआ तं नाइकमे ||३३॥ नातिदूरमनासन्ने, नान्येषां चक्षुःस्पर्शतः । एकस्तिष्ठेद् भक्तार्थ, उल्लंघ्य तं नातिक्रमेत् ॥ ३३॥ ગોચરી માટે ગયેલ સાધુ, ઘણું દૂર કે અતિ સમીપમાં, ગૃહસ્થની નજર પડે એ રીતે ન ઉભે। રહે. પરંતુ એકલા એકાંતમાં ઉભું રહે, પહેલા ભિક્ષા માટે ગયેલ ભિક્ષુ જયાં
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy