SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે न लपेत् पृष्टः सावधं, न निरर्थ न मर्मगम् । आत्मार्थ परार्थ वा, उभयस्य अन्तरेण वा ॥२५॥ પૂછે તે સાવદ્ય વચન નહીં બોલવું, નિરર્થક તેમજ મર્મવાચક વચન ન બોલવું તથા પિતાના, પરના કે ઉભયના નિમિત્તે પ્રયજન વગર ન બેસવું. ૨૫ समरेसु अगारेसु, संधीसु य महापहे । । एगो एगिथिए सद्धिं, नेव चिठे न संलवे ॥२६॥ समरेषु अगारेषु, संधिषु च महापथे । एकः एकस्त्रिया सार्थ, नैव तिष्ठेत् न संलपेत् ॥२६॥ લુહારની કેડ વિ. સમસ્ત નીચ સ્થાનમાં, બે ઘરના અંતરાળમાં, રાજમાર્ગમાં, એકલાં સાધુએ, એકલી સ્ત્રીની साथे GRL न २ तथा तनी साथे मासवुनली. २६. जं मे बुद्धाऽणुसासंति, सीएण फरसेण वा । मम लाभो त्ति पेहाए, पयओ तं पडिस्सुणे ॥२७॥ यन्मां बुद्धा. अनुशासति, शीतेन परूषेण वा । मम लाभ इति प्रेक्षया, प्रयतस्तत् प्रतिशणुयात् ॥२७॥ જે મને ગુરુ મહારાજ, આહાદક કે કઠોર વચનથી શિક્ષણ આપે છે, તે મારા હિતમાં જ છે. આવી વિશિષ્ટ બુદ્ધિ રાખી પ્રયત્નવાન શિવે, તે શિક્ષાને સ્વીકાર કરે नये. २७. अणुसासणमोवाय, दुकडस्स य चोयणं । हियं त मन्त्रए पनो, वेरस होइ असाहुणो ॥२८॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy