SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬, सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं-ईह खलु थेरेहिं भगवन्तेहिं दस बंभचेरसमाहिट्ठाणा पण्णता । जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्त गुत्तिदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा ॥१॥ श्रुतं मया आयुष्मन् ! तेन भगवता एवमाख्यातम्इह खलु स्थविरैर्भगवद्भिः दश ब्रह्मचर्यसमाधिस्थानानि प्रज्ञप्तानि । यानि भिक्षुः श्रुत्वा निशम्य संयमबहुलः संवरबहुलः समाधिबहुलः गुप्तः गुप्तब्रह्मचारी सदा अप्रमत्तः विहरेत् ॥१॥ અથ શ્રી સુધર્માસ્વામી, શ્રી જ બૂસ્વામી પ્રત્યે કહે છે કે–હે આયુષ્યમન્ ! તે ત્રણ લોકમાં પ્રસિદ્ધ જ્ઞાતપુત્ર તીર્થકર શ્રી મહાવીર ભગવાને આગળ ઉપર કહેવાતા પ્રકારથી કહ્યું, તે મેં સાંભળ્યું છે કે-આ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતે એ બ્રહ્મચર્યના સમાધિસ્થાને દશ પ્રરૂપેલાં છે તે સ્થાને સાંભળીને ભિક્ષુ, સંયમની બહુલતાવાળો, સંવરની પ્રચુરતાવાળ સમાધિની પ્રચુરતાવાળ, ત્રણ ગુસિવાળો ઇન્દ્રિયવિજેતા, અખંડ બ્રહ્મચર્ય ધારક અને પ્રમાદ વગરને બની હંમેશાં મોક્ષમાર્ગમાં વિચરે ! (૧–૪૮૯)
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy