SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ प्रान्तं शयनासनं भत्तवा, शीतोष्णं विविधं च दंशमशकम् । અન્યત્રમના સપ્રકૃષ્ટ, यः कृत्स्नमध्यास्ते स भिक्षुः || ४ || અથ-અસાર શયન અને આસન વિ.નું સેવન કરી, શીત અને ઉષ્ણ તથા વિવિધ ડાંસ, મચ્છર મેળવીને મનની વ્યગ્રતા વગરના બની, ડાંસ વિથી રહિત સ્થાનના લાભથી પ્રસન્નચિત્ત થતા નથી તથા સમસ્ત શયનાદિ પરીષહને જે સહન કરે, તે ભિક્ષુ છે. (૪–૪૭૬) णो सक्किअमिच्छई न पुअं, नो विअ वंदणगं कओ पसंसं । से संजए सुव्वए तवस्सी, ૨૨૫ सहिए आयगवेसए सभि ||५|| नो सत्कृतमिच्छति न पूजां, नो पि च वंदनकं कुतः प्रशंसाम् । स संयतः सुव्रतः तपस्वी, सहितः आत्मगवेषकः स भिक्षुः ||५|| અથ—જે સત્કાર—પૂજા–વંદન વિ. ચાહતા નથી, તે સ્વગુણગાનરૂપ પ્રશંસાને તે કયાંથી ચાહે ? ન જ ઈચ્છે. સનુષ્ઠાન પ્રત્યે સારીયતનાવાળા, પ"ચમહાવ્રતધારી, પ્રશસ્ત તપસ્વી, તેમજ સમ્યજ્ઞાન–ક્રિયા સહિત જે ૧૫
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy