________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
અર્થ-આ પ્રકારે પૂર્વોક્ત સઘળાંચ છએ છ જીવા ક્રમસર જ્ઞાની અનેલા અને જન્મ-મરણના ભયથી કંટાળેલા, સર્વથા દુઃખ માત્રના અંત કેમ થાય—એ વાતની ગવેષણામાં લયલીન થયા. (૫૧-૪૭૦) सासणे विगयमोहाणं, पुच्चि भावणभाविआ । अचिरेणेव कालेणं, दुक्ख संतमुवागया शासने विगतमोहानां, पूर्व भावनाभावितानि । अचिरेणैव कालेन, दुःखस्यान्तमुपागतानि ॥ ५२ ॥ અથ–પહેલાં અન્ય જન્મામાં ધર્માભ્યાસરૂપ ભાવનાથી રંગાયેલા છએ જીવા, શ્રી અરિહંતદેવના શાસનમાં સ્થિર બની થાડા જ સમયમાં માક્ષે ગયા. (પર-૪૭૧)
શાખા
૨૨૨
राया य सह देखिए, माहणो अ पुरोहिओ । माहणी दारगा चैव सव्वे ते परिनिव्वडत्ति बेमि ॥ ५३ ॥
1
राजा च सह देव्या,
मानश्च पुरोहितः ।
मानी दारकौ चैव,
सर्वाणि तानि परिनिर्वृतानि इति ब्रवीमि ॥ ५३ ॥ અથ-રાજા ઈંકાર, તેમની ક્રમલાવતી રાણી, ભગુ પુરાહિત, તેમની પત્ની યશા બ્રાહ્મણી તથા તેમના અને પુત્રા–આ સર્વે જીવા મેાક્ષમાં ગયા અર્થાત્ સિદ્ધ પરમાત્મા બની ગયા, એમ હું જંબૂ ! હું કહુ' છું. (૫૩–૪૭૨)
! ચૌદમુ* શ્રી પુકારીયા યયન સપૂર્ણ !