SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા અર્થ-ડે બ્રાહ્મણી ! જેમ સાપ પેાતાના શરીર ઉપરની કાંચળી છેાડી મુક્ત બની ફરતા રહે છે અને કાંચળીને ક્રીથી પણ જોતા નથી, તેમ આ આપણા અને પુત્રા ભાગાને જ્યારે છેડી રહ્યા છે તેા હું પણ તેમની સાથે દીક્ષા કેમ ગ્રહણુ ન કરૂ ? મારે એકલાને ઘરમાં રહેવાથી શું? હું અવશ્ય દીક્ષા લઈશ અને તે પાળીશ, તેમજ સસારમાં પાછા આવવાના નથી જ. (૩૪–૪૫૩) छिदिन जाल अबलं व रोहिआ, मच्छा जहा कामगुणे पहाय । ૨૧૪ धोरेज्जसीला तवसा उदारा, धीरा हु भिक्खायरिअं चरंति ॥ ३५ ॥ रोहिता, छित्त्वा जालमबलमिव मत्स्याः यथा कामगुणान् प्रहाय । धौरेयाः शीलास्तपसा उदाराः, धीराः हु भिक्षाचर्या चरन्ति ॥ ३५॥ અર્થ-ડે બ્રાહ્મણી ! જેમ રેસહિત જાતિના માછલાં જુની યા નવી જાળને કેંદ્રીને સુખપૂર્વક વિચરે છે, તેમ જાલ સમાન સુંદર વિષયભાગાને છેડી, ધર ધર વૃષભની માફ્ક ઉપાડેલ ભારને વહન કરવારૂપ શીલસપત્ન, અનશન વિ. તપથી શ્રેષ્ઠ બનેલ ધીર પુરુષા દીક્ષાને સ્વીકારે છે, તેમ હું પણ તેમની માફક સંયમ ગ્રહણ કરીશ. (૩૫-૪૫૪) नभे व कोंचा समइकमंता, तताणि जालाणि दलित्तु हंसा ।
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy