SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે એક જ સ્થાનમાં ભેગાં કરી રાખેલ છે તથા મધુર રસ વિ.થી સંપન્ન અર્થાત્ શંગારરસના ઉત્તેજક છે. તે અ૫ નહીં પરંતુ પ્રચુર માત્રામાં છે. આથી આ કામભોગને આપ યથેચ્છ ભેગો ! જયારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે સંયમને સ્વીકારીશું. (૩૧-૪૨૦) भुत्ता रसा भोइ ! जहाइ णे वओ, વિઘા હામિ મોદી लाभं अलाभं च सुहं च दुक्खं, संविक्खमाणो चरिस्सामि मोणं ॥३२॥ મુiાર રસા મવતિ ! કાતિ નો વા, न जीवितार्थ प्रजहामि भोगान् । लाभमलाभं च सुखं च दुःखं, ___ संवीक्षमाणः चरिष्यामि मौनम् ॥३२॥ અર્થહે ભવતિ ! બ્રાહ્મણ ! મધુર કે શંગારરસ અને કામગ મેં ખૂબ ભેળવી લીધેલ છે, જેથી બાકીની જુવાની કે જીવન ખલાસ ન થાય તે પહેલાં અમે દીક્ષા લઈએ તે યુક્ત છે. ભવાંતરમાં ભેગરૂપ અસંયમ જીવનને ખાતર હું આ ભેગોને ત્યાગ કરતું નથી, પરંતુ લાભાલાભ-સુખ-દુઃખ વિ.માં સમતાભાવને ધારણ કરતે હું સંયમ સ્વીકારીશ. (૩૨-૪૫૧) मा हु तुम सोअरिआण संभरे, जुण्णोव्य हंसो पडिसोअगामी ।
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy