SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હરિકેશીયાધ્યયન-૧૨ ૧૬૭ अवहेडिअ पिट्ठ सउत्तमंगे, पसारिआवाहु अकम्मचिट्टे । निभेरितच्छे रुहिरं वमंते, उड़दंमुहे निग्गय जीहनेत्ते ॥२९॥ ते पासिआ खंडिअ कठभूए, विमण्णो विसण्णो अह माहणो सो। રં ઘણાતિ સમારિકાઓ, રીઢા વાહ અંતે Uરૂ યુમ છે अवहेठितपृष्टसदुत्तमाङ्गाः, प्रसारितबाहूकर्मचेष्टाः । प्रसारितान्यक्षीणि रूधिरं वमतः, उद्धेमुखान् निर्गतजिह्वानेत्रान् ।।२९॥ तान् दृष्ट्वा खण्डिकान् काष्ठभूतान् , विमना विषण्णः अथ ब्राह्मणः सः । ऋषि प्रसादयति सभार्याको, हीलां च निंदां च क्षमध्वं भदन्त ! ॥३०॥ युग्मम् ।। અથજેમની પીઠ તથા સારા માથાઓ નીચે નમી ગયેલ છે, અગ્નિમાં લાકડાં હેમવા વગેરેરૂપ ક્રિયા વગરના જેમના હાથ ફેલાએલા પડેલાં છે, જેમની આંખે ફાટ-ફાટ થઈ રહી છે, જે લેહી વમતા તેમજ ઊંચા મુખવાળા છે અને જેમની જીભ અને આંખે બહાર નીકળી પડી છે; આવા બદ હાલતવાળા તે બ્રાહ્મણને તથા લાકડા જેવા અત્યંત નિશ્રેષ્ઠ છાત્રોને જેઈને, આ કેવી રીતિએ સાજા થશે–એવી ચિંતામાં ડૂબેલ તે અધ્યાપક, આ બધું જોયા પછી પોતાની પત્ની ભદ્રાની સાથે રૂદ્રદેવ પુરોહિત, મુનિને પ્રસન્ન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy