SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–અધ્યાપકના આવા વચનને સાંભળી છાત્ર વગેરે ઘણા કુમારે જોરથી દેડક્યા, અને “અહો ! આ ઠીક રમકડું આવ્યું છે–એમ માની દંડાઓ, નેતરની સેટીએ અને ચાબુકેના કેરડાઓથી તે મુનિને પાસે આવીને માર भारे छे. (१८-३५६) रण्णो तहिं कोसलिअस्स धूया, भदत्ति नामेण अणिदिअंगी। तं पासिआ संजय हम्ममाण, कुद्धे कुमारे परिनिव्ववेइ ॥२०॥ राज्ञस्तत्र कौसलिकस्य दुहिता, भद्रेति नाम्ना अनिन्दिताङ्गी । तं दृष्ट्वा संयतं हन्यमानं, क्रुद्धान् कुमारान् परिनिर्वापयति ॥२०॥ અર્થ–તે યજ્ઞશાલામાં કૌશલિક રાજાની વિશિષ્ટ સૌન્દર્યવંતી ભદ્રા નામની પુત્રી, સંયમધર મુનિને કુમાર વડે માર મરાતા જોઈને કેપિત થયેલ કુમારને શાંત ४२ छ. (२०-३५७) देवाभिओगेण निओइएणं, दिनासु रण्णा मणसा न झाया । नरिंददेविंदऽभिवं दिएणं, जेणामि वंता इसिणा स एसो ।२१। देवाभियोगेन नियोजितेन, दत्तास्मि राज्ञा मनसा न ध्याता । नरेन्द्रदेवेन्द्राभिवन्दितेन, येनास्मि वान्ता ऋषिणा स एषः ॥२१॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy