SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ બ્રાહ્મણે, આવતા મુનિને જોઈને અને હસીને નીચે જણાવેલ વચન ખાલ્યા. (૫-૩૪૨) कयरे आगच्छ दित्तरुवे, काले विगराले फोकनासे । ओमचेलए पंसुपिसायभूए, संकरदूस परिहरिअ कंठे ||६|| कतर आगच्छति दीप्तरूपः, कालो विकरालः फोंक्कनासः । अवमचेलकः पांशुपिशाचभूतः, सङ्करदूष्यं परिधृत्य कण्ठे || ६ || અર્થ – ખીભત્સ G આકારવાળા, કાળા રૂપવાળા, ભયંકર બેડાળ નાકવાળા, અધમ વસ્ત્રવાળા, શરીર ઉપર ધૂળ ઉડવાથી અથવા અસંસ્કારથી લાંબા દાઢી-નખરામવાળા, ભૂત જેવા દેખાવવાળા અને ઉકરડા ઉપર નાખેલ વચ્ચે જેવા અસાર-નિરૂપયોગી-મેલા વસ્ત્રાને પેાતાના ગળે ધારણ કરેલ હરિકેશખલ મુનિને દૂરથી આવતા જોઇને, તે બ્રાહ્મણેા આલે છે કે-આ કોણ આવી રહેલ છે ?’ (૬-૩૪૩) कयरे तुमं इअ अदंस णिज्जे, का एव आसा इहमागओसि । એમને ! પંતુ વિસાયમૂલા !, गच्छ सलाद्दिकिमिहडिओसि ||७||
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy