SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન–૧૧ ૧૫૧ तम्हा सुअमहिहिज्जा, उत्तमढगवेसए । जेणप्पाणं परं चेव सिद्धि संपाउणिज्जासि तिबेमि ॥३२॥ तस्मात् श्रुतमधितिष्ठेदुत्तमार्थगवेषकः । येनात्मानं परं चैव, सिद्धिं सम्प्रापयेत् इति ब्रवीमि ॥३२॥ અર્થ–બહુશ્રુતના આવા ગુણ છે. આથી મોક્ષાર્થીએ અધ્યયન વિ. દ્વારા આગમને આશ્રય કરવો જોઈએ; અને આવી રીતિએ આગમનો આશ્રય કરવાથી પિતે મોક્ષને પામે છે અને બીજાને પણ મેક્ષ પમાડે છે, એમ હે જબૂ! હું કહું છું. (૩૨-૩૩૭) છે અગીયારમું શ્રી બહુશ્રુતપૂજાયયન સંપૂર્ણ છે
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy