SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે बुध्धे परिनिव्वुडे धरे, गाम गए नगरे व संजए । संतिमग्गं च बृहए, समयं गोयम ! मा पमायए ॥३६॥ बुद्धः परिनिर्वृतश्चरेः, प्रामे गतो नगरे वा संयतः । शान्तिमार्ग च बृहयः, समयं गौतम ! मा प्रमादयेः ॥३६॥ અર્થ હેય વિ. વિભાગના જ્ઞાતા, કષાયની અગ્નિ શાંત થવાથી શીતલીભૂત બનીને, ગામ વિ.માં રાગ વગરના રહી સંયમનું સેવન કરે ! સંયમી બનેલા ભવ્યજનેને ઉપદેશ આપી મુક્તિમાર્ગની તમે વૃદ્ધિ કરે ! માટે છે ગૌતમ! એક સમયને પ્રમાદ કરશે નહિ. (૩૬-૩૨૪) बुद्धस्य निसम्म भासि, सुकहियमट्ठपदोवसोहियं । रागदोसं च छिदिआ, सिद्धिं गई गए भवयं गोयमे त्तिबेमि ॥३७॥ बुद्धस्य निशम्य भाषितं, सुकभितमर्थपदोपशोभितम् । राग द्वेषं च छित्त्वा, सिद्धिं गतिं गतो भगवान गौतम इति ब्रवीमि ॥३७॥ અર્થ કેવલજ્ઞાની ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દષ્ટાન્ત-ઉપમા વિ.થી ભરચક અને અર્થપ્રધાન પદોથી અલંકૃત વાણી સાંભળીને તથા રાગ-દ્વેષને છેદીને, પ્રથમ ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામી સિદ્ધિગતિમાં પધાર્યા. આ પ્રમાણે છે જબૂ! હું કહું છું. (૩૭–૩૨૫) | દશમું શ્રી કુમપત્રકાયિયન સંપૂર્ણ
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy