SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ શ્રી ક્રુમપત્રકાયન-૧૦ एवं भवसंसारे, संसरइ सुहासुहेहिं कम्मेहिं । નવો પમાયષક્રુનો, સમય ગોયમ ! મા વમાયણ્. ।। एवं भवसंसारे, संसरन्ति शुभाशुभैः कर्मभिः । जीवः प्रमादबहुलः, समयं गौतम ! मा प्रमादयेः n અથ—આ પ્રમાણે તિય ́ચ વિ. જન્મરૂપી સંસા૨માં પૃથ્વીકાય વિ. ભવના હેતુરૂપ શુભાશુભ કર્મોથી જીવ પર્યટન કરે છે. જીવ, પ્રમાદની પ્રચુરતાવાળા હેાવાથી કર્મ બાંધે છે અને સ`સારપ્રવાસી અને છે. માટે હું ગૌતમ ! એક સમયના પ્રમાદ પણ વજ્રનીય છે. (૧૫-૩૦૩) लवूणवि माणुसत्तणं, आरिअत्तं पुणरवि दुल्लहं । बहवे दस्सुआ मिलक्खुआ, समयं गोयम ! मा पमायए ॥ १६ ॥ लब्ध्वाऽपि मानुषत्वं, आर्यत्वं पुनरपि दुर्लभम् । बहवोदस्यवः म्लेच्छाः, समयं गौतम मा प्रमादयेः ॥१६॥ અ—કદાચ મનુષ્યજન્મની પ્રાપ્તિ થવા છતાં, મગધ વિ. આ દેશમાં ઉત્પત્તિરૂપ આ પણ· મળવું ઘણું દુર્લભ છે, કેમ કે ધર્માંધ, ભક્ષ્યાભક્ષ્ય વિ.ના જ્ઞાન-વિવેક વગરના પશુ સમાન અનાર્ય દેશામાં મનુષ્યજન્મ મેળવ્યા પછી, કાઇ પણ ધર્મ પુરૂષા સાધી શક્તા નથી; અર્થાત્ ચાર અને મ્લેચ્છ તરીકે પ્રખ્યાત થાય છે. માટે હે ગૌતમ ! એક સમયના પણ પ્રમાદ કરીશ નહીં. (૧૬-૩૦૪)
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy