SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ શ્રી નેમિપ્રવજ્યાધ્યયન-૯ અથ–નમિરાજર્ષિની પ્રત્યક્ષ થઈને ઈન્ડે રસ્તુતિ કરવા છતાં, વિદેહદેશના અધિશ્વર નમિરાજર્ષિ, ગર્વિત નહિ બનતાં આત્માને સ્વ-સ્વરૂપ પ્રતિ નમાવનાર બને છે. તેઓ રાજધાનીને ત્યાગ કરી સંયમની સાધનામાં ઉજમાળ થયા, પરંતુ ઈન્દ્રની પ્રેરણાથી ધર્મથી ખસ્યા નહીં. (૬૧-૨૮૭) एवं करिति संबुद्धा, पंडिआ पविअक्खणा । विणिअति भोगेसु, जहा से नमी रायरिसी तिमि ॥६२॥ एवं कुर्वन्ति संबुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेषु, यथा स नमी राजर्षिः इति ब्रवीमि ॥६२॥ અર્થ–આ પ્રમાણે જેમ નમિરાજર્ષિ, સ્વધર્મમાં નિશ્ચલતાવાળા થયા, તેમ તત્ત્વજ્ઞાની, ગીતાર્થ, અભ્યાસના અતિશયથી ક્રિયામાં નિષ્ણાત બીજા મુનિઓ પણ ભોગેથી વિરામ પામનારા થાય છે. આ પ્રમાણે હે જંબૂ હું કહું છું. (૬૨–૨૮૮). છે નવમું શ્રી નેમિપ્રવજ્યાધ્યયન સંપૂર્ણ
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy