SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ શ્રી નેમિપ્રવયાધ્યયન-૮ પ્રેરિત થયેલ દેવેન્દ્ર નમિરાજર્ષિને નીચે જણાવેલ વિષય પૂછે છે. (૫૦-૨૭૬). છેvમમુદ્રા, મો વારિ સ્થિવા असंते कामे पत्थेसि, संकप्पेण विहन्नसि ! ॥५१॥ आश्चर्यमद्भुतकान् , भोगान् त्यजसि पार्थिव ! । असतः कामन् प्रार्थयसि, संकल्पेन विहन्यसे ॥५१।। અથ–આશ્ચર્યની વાત છે કે હે રાજન! આપ વિદ્યમાન આશ્ચર્યરૂપ ભોગોને છેડી અવિદ્યમાન સ્વર્ગ વિ.ના કામભોગોને ચાહે છે ! અપ્રાપ્ત ભેગેના સંકલ્પઅનંત ઈરછાથી હત પ્રહત બની રહ્યા છે, આપ વિવેકી હોવાથી પ્રાપ્ત ભેગેને અપ્રાપ્ત ભોગેની ઈચ્છાથી ન છોડો ! (૫૧-૨૭૭) एअमटुं निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसी, देविदं इणमब्बवी ॥५२॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः ।। તતો નમિ વાર્ષિ, રેવેન્દ્ર ફુમત્રવત મેરા અર્થ-આ પૂર્વોક્ત બીના સાંભળી, હેતુ કારણથી પ્રેરિત બનેલ નમિરાજર્ષિ, દેવેન્દ્રને નીચે જણાવેલ જવાબ આપે છે. (પર-ર૭૮) सल्लं कामा विसं कामा, कामा आसोविसोवमा । कामे पत्थयमाणा य, अकामा जति दुग्गई ॥५३॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy