SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ અડસઠમું ] સ્થાનાંગસૂત્ર [ ૪૪૭ સમકિતી છે એ ધિક્કારને વરસાવનારા હોય નહિ. મિથ્યાત્વના વિકારો સમજે છે. જે એમ ન હોય તે મિથ્યાત્વની ભયંકરતા લાગી નહિ. સમકિની મિથ્યાત્વવાળાને નિંદી શકે નહિ. કૂતરાનું હલકાપણું કે? કરડે તેથી. મિથાદષ્ટિ ૧ યતદ્દા (ગમેતેમ) માનવાવાળ, ૨ બાલવાવાળા અને ૩ કરવાવાળો ન હેય તે મિથ્યાત્વ રહે નહિ. મિથ્યાત્વમાંથી આ ત્રણ ચીજ કાઢી નાંખીએ તે પછી મિથ્યાત્વ રહેશે ખરું? આ ત્રણ સિવાયનું મિથ્યાત્વ રહે તો તે ખરાબ ગણાય નહિ, રહેતું નથી પણ કપનાથી માની લે કે હેય. ભસવાને અને કરડવાને સ્વભાવ કૂતરાનો ન હોય. ભસવા અને કરડવાપણું રહેતું હોય તે તે હલકું માનવાનું કારણ નથી. એ સ્વભાવ વગરનું મિથ્યાત્વ હોય તો તે મિથ્યાત્વ ભયંકર નથી. યાતષ્ઠા માનવાનું, બોલવાનું અને કરવાનું મિથ્યાત્વના જોરે થાય છે. મિથ્યાત્વના જોરે–આ થયા છતાં મિથ્યાત્વીઓ યÁાતઠા માન્યતા, કથનના અને કરણના અવગુણને સમજે નહિ એટલે તે તે મિયાત્રીને નિદે શાના બાળકે તે લીંટ આવે તે બાળકને નિંદે નહિ, ત્યારે આ (લી ટ આવવી) ખોટું થાય છે એમ સમજે તે બાળક નહિ. મિથ્યાત્વી મિથ્યાત્વને સમજે નહિ તેથી નિંદી શકે નહિ. સમકિતી મિથ્યાત્વવાળાને નિંદી શકે નહિ. મિથ્યાત્વને ખરાબ ગણે, ત્રણેને ખરાબ ગણે પણ કરનારાને ખરાબ ગણતો નથી. જાણે છે એ તે એને સ્વભાવ છે, છોકરાનું લીંટ અહીં સુધી આવ્યું હોય તો તે વખતને ફેટે લઈ લે ને મોટો થાય તે વખતે બતાવે તે તેને લાજ આવે છે. મોટાઓને બાળકને ફેટ જોઈ તે વખત લાજ આવી નથી, જ્યારે પોતાનો બાળક અવસ્થાને ફેટ હેય તો ફાડી નાંખે. અધમપણું લાગ્યું માટે સમકિતવાળા જીવ મિથ્યાત્વદશાને અધમ ગણે, શાસ્ત્રકારો પહેલા પોતાના દોષની નિ દાને આગળ કરે છે.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy