SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સ્થાનાંગસૂત્ર વ્યખ્યાન તે ખીલાવાળાં ચારિત્ર કર્યા છે. ખીલા વગરનાં ચારિત્ર આર્ડ વખત જ હોય છે. અનત દ્રવ્ય-ચારિત્ર થયા વિના ભાવ–ચારિત્ર આવે નિહ એમ હરિભદ્રસૂરિ કહે છે. પગથિયે ચઢનારે નથી માળના, નથી માઢ ( આંગણાનાં એક ભાગ)નેા. પગથિયાં વટાવ્યા વિના માળ મલવાના નથી. દ્રવ્યત્યાગ કરનારો એ દુનિયાના સુખથી નીકળી ગયા. એ આત્મીય સુખને પામ્યા નથી. વચલા પગથિયામાં છે, છતાં જેટલાં પગથિયાં એળગે. તેટલે! માળ નજીક આવે. જેટલાં દ્રવ્ય-ચારિત્ર થાય તેટલું ભાવ-ચારિત્ર નજીક આવે. ભાવને લાવવાને માટે દરેકે પ્રવૃત્તિ કરવાની છે. દ્રવ્ય-ચારિત્ર કરતાં ભાવ-ચારિત્ર અધિક છે. ભાવ-ચારિત્રની અપેક્ષાએ દ્રવ્ય-ચારિત્રની કિ'મત નથી. રૂપિયા હિસાબમાં નહિ. સાદો થવાના હોય, સ્પેશિયલ (special) મૂકાવી દે. રૂપિયાના હિસાબ નહિ. શું ઘરમાંથી રૂપિયા ફૂંકી દ્વીધા ? પેલા લાલની અપેક્ષાએ. આમ પૈસાની કિમત છે. પછી પાંચસેા ગયા તે શુ ? પાંચ હજાર આવવાના છે તેથી. ચિનુભાઇ મરી ગયા તે વખતે વિમાનમાં બેસીને આવવું પડયુ. પૈસાની કિંમત શી ? એમ થયું છે. એ બધા શબ્દો ઉદ્દેશથી છે. દ્રવ્ય—ચારિત્રની કિંમત શી ? નકામું; એ બધુ ભાવ-ચારિત્રની "नेवं चरणाभावे मोक्खत्ति पडुच्च भावचरणं तु । दव्वचरणम्मि भयणा सोमाईण अभावाओ । तेसिपि भावचरण तहाविहं दव्वचरणपव्वं तु । अन्नभवाविकखाए विन्ने उत्तमत्तणं ॥ तह चरमस रीरचं अणेगभवकुसल जोगओ निअमा । पाविज्जइ जं मोहो अणाइમંતોત્તિ યુનિનો !! (પંચવ૦ ૦ ૨૨૨-૨૨-૨૨). ।।
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy