SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું] સ્થાનાંગસૂત્ર ૧૦૭ તેને ઉપદેશ શ્રદ્ધા કરવાવાળ કેમ ન થાય? કારક, રેચક ને દીપક એમ ત્રણ પ્રકારનાં સમ્યકત્વ છે. કારક માને તે પ્રમાણે કરે, અશક્યને છોડી દે. સાતમા ગુણઠાણુ સુધી પ્રવૃત્તિને આધારે પરિણતિ. પછી કેવળ પરિ તિ-પ્રવૃત્તિ ઉપર જેટલે કાબૂ મેળવાય તેટલે મેળવ જોઈએ. તે મેળવે તે સાચી શ્રદ્ધાવાળો. રોચકવાળો કાબૂ ન મેળવી શકે, પણ માન્યતા પૂરેપૂરી. જે સમ્યકત્વ છે તે શાને માટે છે? કરણી માટે. કરણી ન કરી શકે તે રોચકમાં રહો. ધ્યેય તે કરણમાં છે. પગથીએ ચઢવાવાળો માળે નથી પહોંચ્યા, પણ ધ્યેય માળમાં. રોચકવાળાને દયેય કરવામાં. “રેચક સભ્યત્વ શુદ્ધ થતું જાય તે કારકપણે પરિણમે ચાર અનુગ એ સેનું, રૂપું, હીરા ને લોઢાની ખાણ દ્રવ્યાનુયોગ સમ્યકત્વ માટે ગણિતાનુગ-યેગ્ય વખતસર દીક્ષા દેવા માટે ધર્મકથા-સંવરના પિષણ માટે. દ્રવ્યાનુ ગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ, ચરણકરણાનુયોગને માટે છે, છતાં ચરણકરણાનુયોગને લેઢાની ખાણ કહે છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ ને ધર્મકથાનુગ એ ત્રણને અનુક્રમે સોના, રૂપા અને હીરાની ખાણ કહે છે. ચરણકરણનુયેગને લેઢાની ખાણ બતાવી ત્યારે શિષ્ય ચમક્યું. બધું છોડીએ. અંતે લેઢાની ખાણના માલિક તત્ત્વ સમજે નથી. ભાવાર્થ ન સમજતાં શબ્દ સાંભળે તે અનર્થ એક શહેરને રાજા છે. બીજા રાજાને પ્રધાન આ રાજા પાસે આવ્યું. પ્રધાનની અક્કલ તપાસવા પૂછયું-હું કે? તમારા રાજા કેવા? ઉત્તર-અમારા રાજ તે બીજના ચાંદ જેવા છેટા, તું
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy