________________
દશવૈકાલિક સૂત્ર વ્યાકુલ અત્યંત સૂઈ રહેનાર ઘણું પાણી વાપરી હાથ પગને ધનાર દુર્લભ
મોક્ષગતિ વિષય સુખમાં આસકત જીવને
ભાવાર્થ-પ્રાપ્ત થયેલા શબ્દ રસ આદિ ઇન્દ્રિયના વિષય સુખમાં આસક્ત બની વિષયના સુખો ભોગવનાર, વ્યસાધુ, વર્તમાન કાળના સુખોને ગષક, સુખને માટે આકુલ વ્યાકુલ, આહાર, વસ્ત્ર, પાત્ર, સ્થાનિક પ્રમુખ સદોષ ભોગવનાર અને દિવસે પણ અતિ સૂઈ રહેનાર, હાથ, પગ, મુખ આદિ ઘણા પાણીએ કરી ધનાર, વીતરાગદેવની આજ્ઞાન વિરાધક, આવા સાધુને સુગતિ પ્રાપ્ત થવી દુર્લભ છે.
तवोगुण पहाणस्स उज्जुमइ खंति संजमरयस्स ।
परीसहे जिणं तस्स सुलहा सुगइ तारिसगस्स ॥२७॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–પગુણમાં પ્રધાન સરલબુદ્ધિવાળા ક્ષમાવાન સંયમપાલ
નમાં રકત પરીષહાને જીતનાર સુલભ સુગતિ તેવા શ્રમણને ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ-છઠ, અઠ્ઠમ, આદિતપસ્યા કરનાર, મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત સરલ બુદ્ધિવાળા, ક્ષમાવાન, સંયમપાલનમાં સાવધાન, પરીષહોને જીતનાર આવા ગુણના ધારક શ્રમણને દેવગતિ તથા મોક્ષની ગતિ પામવી સુલભ છે. पच्छावि ते पयाया खिप्पं गच्छति अमरभवणाई। ૧ ૨ ૩ ૪ ૫