SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૪ થું પ ભાવાર્થ-હે પુજ્ય? કેવી રીતે ચાલતાં, ઉભા રહેતા, બેસતાં, સુતાં, આહારને ખાતાં, બેલતાં પાપ કર્મ ન બંધાય ? जय चरे जय चिढे, जयं आसे जय सप। जयं भुजतो भासतो, पाव कम न पंधइ ॥८॥ ૬ ૭ ૮ ૧૦ ૯ શબ્દાર્થ-હે શિષ્ય ? ઉપયોગ સહિત યત્નાથી ચાલતાં બેસતાં. ઉભારહેતાં, સુતા આહારને ખાતાં તથા ભાષા સમિતિ પૂર્વક બેલતાં. પાપકર્મ બંધ થાય નહિ, ૮ ૯ ૧૦. ભાવાર્થ–ઉપયોગ સહિત યત્નાપૂર્વક ચાલતાં, બેસતાં, ઉભા રહેતાં, સુતાં, આહારને ભોગવતાં તથા બોલતાં પાપ કર્મ બંધાય નહિ. सव्वभूयप्पमूयस्स, सम्म भूयाई पासओ । ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ पिहिआसवस्स दंतस्स, पावं कम्मन बंधई ॥९॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૩ શબ્દાર્થ સર્વ પ્રાણુને પિતાના આત્મા સમાન સમ્યફ પ્રકારે ત્રસ અને સ્થાવર જીવોને જોનારાને ઢાંકયા છે આશ્રવાર ઇન્દ્રિયને ૭ ૮ ૯ ૧૦ જીતનારને પાપકર્મને બંધ થતો નથી. ( ૧૧ ૧૨ ૧૩ ૧૪
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy