SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૪ થું २७ कयरा खलु सा छज्जीवणिया नामज्झयण समणेणं भगवया महावीरेणं कासवेण पवेइया सुअक्खाया सुपन्नत्ता सेयं मे अहिज्ज अज्झयण धम्मपन्नती।२। શબ્દાર્થ –કયું ? બાકીના શબ્દાર્થ ઉપર પ્રમાણે ભાવાર્થ-શિષ્ય પૂછે છે હે ભગવન? કયું તે છજીવનિકાયછ જીવણિયા નામનું અધ્યયન શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કાશ્યપ ગોત્રીએ કેવળજ્ઞાનથી જાણુને કહ્યું છે–પ્રતિપાદન કરેલ છે ? જે મને भण श्रेय२ छ. इमा खलु सा छज्जीवणिया नामज्झयण समणेण भगवया महावीरेणं कासवेणं पवेइया सुअक्खाया सुपन्नत्ता सेयं मे अहिज्जि अज्झयणं धम्मपन्नत्ती।३। શબ્દાર્થ–ઉપર પ્રમાણે ભાવાર્થ-હે શિષ્ય ? જે આગળ બતાવું છું તે, છજીવનિકાય. નામનું અધ્યયન કાશ્યપગેત્રીય ભગવાન મહાવીરે કેવળજ્ઞાન વડે જાણીને કહ્યું છે–પ્રતિપાદન કર્યું છે. તે ધર્મને જણાવનાર અધ્યયન ભણવું તે તને શ્રેયકર છે. तंजहा-पुढविकाइया आउकाइया तेउकाइया वाउकाइया १ २ ३ वणेस्सइकाइया तसकाइया ॥४॥ १३ पुढवी चित्तमतमक्खाया अणेगजीवा, पुढासत्ता अन्नत्थ ८८ १०१ ૧૪ सत्थ परिणएणं ॥५॥ ૧૫ ૧૬ आउ, चित्तमतमकूखाया अणेगजीवा, पुढोसत्ता अन्नत्थ सत्थ परिणएणं ॥ ६ ॥
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy