SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૫ મું ૭૫ શબ્દાર્થ—ઉંચું નહિ જોતો નીચું નહિ તો હર્ષન પામતો. અનાકુલ ઇન્દ્રિયને તેના વિષયને દમતો વિચરે | શબ્દાર્થ–રસ્તે ચાલતાં, સાધુઓએ બહું ઉંચું કે બહું નીચું જોઈને (અભિમાન રહિત, દીનપણું રહિત) ન ચાલવું એટલે ઉંચું કે નીચું જોતાં થકાં ન ચાલવું, આહારને લાભ પ્રાપ્ત થાય તો હર્ષ ન ધરવો, આહારાદિ પ્રાપ્ત ન થાય તો ક્રોધ કરી આકુળવ્યાકુલ થવું નહિ. પરંતુ પાંચ ઇન્દ્રિયોના વિષયોને જીતી ઈન્દ્રિયોને દમતા થકા ચાલવું. दवदवस्स न गचिछज्जा, भासमाणो य गोयरे। हसतो नाभिगच्छेज्जा, कुल उच्चावयं सया ॥१४॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ–ઉતાવળો ઉતાવળો ચાલે નહિ ગોચરીએ જતા બોલતો કે હસતો થકે ન જાય કુલ ઉંચું હોય નીચું સદા ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ | ભાવાર્થ–સાધુ ગોચરીએ જતાં બહુ ઉતાવળથી શીધ્ર શીધ્ર. ન ચાલે, તેમજ ઉંચ નીચ કુળને ભેદ નહિ રાખતાં, સામુદાયિક ગોચરી કરે; તેમજ રસ્તે જતાં કઈ સાથે વાત ન કરે, તેમજ હસે. પણ નહિ, પરંતુ ઈર્યાસમિતિ શોધતાં થકાં ગોચરીનું કાર્ય કરે. आलोय थिग्गलं दारं, संधि दग भवणाणि य । चरंतो न विनिज्झाए, संकट्ठाण विवज्जए ॥१५॥ ૭ ૮ ૮ ૧૦ ૧૧ શબ્દાર્થ–ગોખને- બારીઓને ચેરે ખાતર પાડેલ દીવાલ
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy