SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલી હવે, કવિ અને માનનારા છે. ખંજકને વિસ્તૃત કરવાથી અન્ય ઈદે બને છે. તેની વિશેષ ઓળખ માટે આ નામ આપવામાં આવ્યા છે. બે અવલંબકના ગીતિ આવે તે પ્રસિદ્ધ દ્વિપદી ખડ નામનો છંદ થાય છે. જેને પ્રાગ શ્રીહર્ષે રત્નાવલીના પ્રથમ અંકમાં કર્યો છે. આવી બે દ્વિપદીખંડથી ભંગિકા છંદ થઈ શકે છે. આમ પ્રાકૃત ભાષાના અન્ય ઈદના મિશ્રણથી ભંગિકા શકય બને છે. ગાથાની સાથે ભદ્રિકા મળવાથી તે જ પ્રમાણે વસ્તુવદની (અપભ્રંશ ઈદ) ની સાથે કપૂર છંદ મળવાથી અન્ય છંદ બની શકે છે. તે જ પ્રમાણે વસ્તુવદનકને કુંકુમ અને રસાવલય સાથે મેળવી શકાય છે. આ પ્રમાણે પ્રાકૃત અને અપભ્રંશના છંદોના મિશ્રણથી અનેક છંદ નીપજાવી શકાય છે. રહા છંદ પણ આ મિશ્રણની એક સરસ નીપજ છે ત્રણ ઈદનું મિશ્રણ પણ શક્ય બને છે. જેમકે મંગ વંહિતા અને મત્તિ છેદથી થતી ગીતિ. સૂત્ર ૯૦ માં ની ઉંમ તરીકે જાણીતું છે. ૪.૧૧ સૂત્રના સંદર્ભમાં આ વિકસીત થયેલ છંદ છે. ગાથાના આદિ અડધા ભાગમાં ક્રમશઃ બે યગણની વૃદ્ધિ કરવામાં આવે છે. સમપદમાં આઠ અને દશ વડે નહીં પણ સાત અને નવ બે ચ ગણુની વૃદ્ધિ કરવામાં આવે છે. આ પ્રમાણે મહાજતિજના પદને અંતે વિષમ સંખ્યામાં બે ચગણની વૃદ્ધિ કરવાથી સમશીર્ષક છેદ બની શકે છે. છંદનુશાસનના પાંચમા અધ્યાયમાં અપભ્રંશ ભાષાના છંદની ચર્ચા કરવામાં આવી છે. અપભ્રંશના વિકાસમાં જન સમાજની પ્રાદેશિક બેલ ચાલની વિશેષતા હતી. પ્રાકૃત ભાષાના એક ગણ પ્રકાર તરીકે તેને વિકાસ પશ્ચિમ ભારતમાં થયો હતે. - વત્સા છંદમાં વાળ રહિત છ વરાળ હોય છે. તેમાં પણ એક અપવાદ છે. જેમાં ત્રીજા અને પાંચમાં જ ગણ અને ચાર લઘુ આવી શકે છે. માત્ર ને રાત (૨) રા છેદમાં અઢાર દા માત્રા અને ન ગણથી રાસક થાય. ૧૪ મી માત્રાએ યતિ આવે છે. કેઈકવાર પાંચ વખત ચાર માત્રા તેમજ લઘુગુરુથી રાસક થઈ શકે છે.
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy