SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ આ સંભવીતતાને કારણે અનુટુપ છંદ કવિ સમાજને સવિશેષ પ્રિય બન્યું છે. તેને લય વિવિધ્યપૂર્ણ અને ધીર હોવાથી કોઈ પણ પ્રકારના વિચાર અથવા રસને ક્ષમતા અને ગ્યતાપૂર્વક વહન કરવાની અનુપમ શક્તિ ધરાવે છે. એટલે જ અનુટુપ છંદની આ વૈવિધ્યસભર કાવ્યસૃષ્ટિને કેઈ તજજ્ઞ અભ્યાસી ઐતિહાસિક દષ્ટિએ અભ્યાસ કરે તો સંશોધનને અભૂતપૂર્વ ખજાને મળી જાય. અનુટુપ છંદને સૌથી વિશેષ ખેડાયેલ પ્રજિત છંદ કહેવાય છે. અનુટુપ છંદનું અગત્યનું એક બીજું મહત્વનું પાસુ તેની ગાણિતિક સંક૯પના છે. આ સંકલ્પનાને કારણે અનેક અવનવા નું સર્જન થઈ શકે છે. જો કે છંદ વિકાસના ઐતિહાસિક દષ્ટિકણમાં ગાયત્રી અને અનુષ્કુપ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. બીજા અધ્યાયનું વિહગાવલોકન રસપ્રદ અને અભ્યાસને ગ્ય છે. એક થી એગણશ અક્ષરના (ઉક્તાથી અતિઘતિ) અને વીસ અક્ષરથી છવીસ અક્ષરના કૃતિ વિભાગના પર્યાયો અબાધિત વિશાળ છંદવિશ્વનું સર્જન કરે છે. એક જ ગુરુ અક્ષરથી બનતા ઉક્તાજાતિમાં પર્યાય અશક્ય. બને જ નહીં તે તે સમજી શકાય તેમ છે. પણ બે ગુરુ અક્ષરને જાતિ અંયુક્તાને કેઈ અજ્ઞાત સૂત્રકાર પદ તરીકે ઓળખાવે છે. બે લઘુથી મદ છંદ બને છે તે એક ગુરુ અને એક લઘુથી દુ:ખ છંદ શકય બનશે. તેથી વિરુદ્ધ ગતિ એટલે પ્રથમ લઘુ અને તેને અનુસરત ગુરુ સુખ છંદ બનાવે છે. હવે ત્રણ અક્ષરને જાતિ મધ્યા લઈએ. આપણે ગુરુ લઘુના ત્રણ ત્રણને ત્રિક તે છે જ. એટલે દરેક ત્રિક એક છંદ તે બનાવી શકે. ઈદની વિસ્તરતી ક્ષિતિજેમાં મ ગણથી નારી, ય ગણથી કેશા, (ભરતમુનિ પુરિઝંદ કહે છે). ૨ ગણથી–મૃગી, સ ગણથી મદન, (ભત તેને રજની જીદ તરીકે ઓળખાવે છે.) આમ અનેક છે દો બની શકે. સૂત્રકાર લાઘવવૃત્તિથી આગળ વધીને ચાર અક્ષરના પ્રતિષ્ઠા જાતિનું નિરૂપણ કરે છે. અર્થાત્ એક ત્રિક અને ગુરુ અથવા લઘુનું ગણિત કરીએ ૮ ત્રિક થાય.એક ગુરુ અને એક
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy