SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ માને છે. જેમકે પ્રસ્તાર કરવામાં પિંગલના મતે સ`ગુરુથી શરૂ થાય અને સવ લઘુ આવે ત્યાં સુધી ઉતરતા ક્રમ ગાઠવતાં જવાનું હાય છે. અગત્સ્ય સર્વ લઘુથી સર્વ ગુરુ તરફ ચઢતા ક્રમ ગોઠવે છે. ઉપર જણાવેલ અવરાહ અને આરાહમાં સ્થાન અને સંખ્યાના ક્રમ સ્થાનાંતરને કારણે ત્રણ ભેદ થાય છે. સ્થાનવિપરીત એટલે પિંગલ મત, અથવા ભામહમત. સ’ખ્યા વિપરીત અને બીજો વિપરીત અવસ્થા અગત્સ્યના મતને જૈનમત પણ કહે છે. જ્યારે ભામહના મતને યવન મત તરીકે પણ ઓળખવામાં આવે છે. છ‘દશાસ્ત્રમાં ગાણિતિક સંક૯પનાના નમૂના નીચે મુજબના છે. (Mathematical probalities). ઉદાહરણ:- જાતિ–એક માત્રાની એક જાતિ. બે માત્રાની બે જાતિ, ૩ માત્રાની ૩ (૧+૨) એમ થાય. ત્યાર પછીની સ'ખ્યા તેના અગાઉની બે મળીને થાય. એમ ગતિ કરતા જઈએ તેા ૫ તથા ૮ (૩+૨)+(૧+ ૨ ) =૮, ૬ થી ૧૩ થાય, ૭ થી ૨૧ થાય. એમ ૪૮ માત્રાના વૈવિધ્ય છ કરોડ ઉપર પહેાંચી જાય. કારણ કે ત્યાં વત્તર ગણતરી થાય છે. ખીજી પદ્ધતિ મુજખ:-૬ માત્રાના ૧૩ રૂપ થાય. ૬ એકી સંખ્યા છે. તેનું વિભાજન ૩+૩માં થઈ શકે, તેના એક ભાગમાંથી ૧ ખાદ કરવા. એટલે ર્ થાય. મને સખ્યા ૨ અને ૩ના વર્ગ કરવા. જે ૪, ૯ થાય તેના ચેાગ ૧૩ થશે. = ૭ + ( ૭–૧ ) આમ ૧૪ માત્રા— ૭ માત્રાના-૨૧૨ = ૪૪૧ ૬ માત્રાના ૧૩૨ = ૧૬૯ ૬૧૦ જો એકી સંખ્યાની માત્રા હેાય તે તેના રૂપ માટે -૧ કરવા. ઉદાહરણ તરીકે ૧૩ માત્રાના રૂપ માટે (૧૩–૧)=૧૨ ૧૨=(૭+૫) એટલે ૭ માત્રાના ૨૧૨ (૨૧ના વર્ગ)=૪૪૧ ૫ માત્રાના ૮ (૮ ના વર્ગ)= ૬૪ ની શકયતાએ થાય. ૫૦૫
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy