SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) દ્વારરૂપ થઈ પડે છે એવા જ્ઞાન અને ક્રિયાને સરળ જેઓમાં મૂળથીજ થયો હોય તેઓ આગળ જક્તાં કેવા ધીર પુરૂષાર નિવડે તેને વિચાર સહેજે થઈ શકશે. પૈર્ય એ કંઈ જે તે ગુણ નથી તે તેને એક અર્થજ જાણવાથી માલમ પડશે. ધર્ય એ ચંચળતાના અભાવનું નામ છે ને ચંચળતા એ મનને ધર્મ છે, એટલે, ચંચળતા એ ધર્મ છે ને મન તે ધમી છે. ધર્મને અભાવે ધમીને તિભાવ થાય છે ને તિરેભાવ થતા થતા અભાવ થાય છે તેથી ચંચળતાને અભાવે એટલે બૈર્યથી મનને અભાવ એટલે નાશ થાય છે ને મનના નાશે મેક્ષ થાય છે એ સ્વતસિદ્ધ આર્ય શાસ્ત્રને પ્રસિદ્ધ સિંદ્ધાંત છે. ત્યારે એવાં ગુણવાળી ભાષા તથા તેના ગ્રંથે બીજી બાબતેની સાથે ચઢતીને પામતી યુપીઅન પ્રજાનું ધ્યાન ખેંચ્યા વગર કેમ રહે? તેઓએ તે ખેચ્યુંજ; અને તેઓને જાણવાના તે પ્રજાના પ્રયાસમાં તેઓને સજીવન થવાને વખત ઈશ્વર કૃપાથી આવવા માંડે ને જ્યારથી અંગ્રેજ સરકારના હાથમાં હિંદુસ્થાન આવ્યું ત્યારથી ભણનાર તથા ભણેલાને મળવા માંડેલા રાજ્યના ટેકાથી બેઉમાં ભાષા શિખવા તથા શિખવવાના ઉત્સાહના અંકુર ફુટવા માંડયા; ને જેમ છેલ્લું મુકેલું પહેલું હાથ આવે તેમ પાણિનિ અને પતંજલિ આદિઓના નહીં પણ સિદ્ધાંત કૈમુદીને અભ્યાસ પાછો શરૂ થવા માંડે, ને જેઓ અગ્રેજી ભણવા લાગ્યા તેઓ એને પણ અભ્યાસ કરવા લાગ્યા ને ઘણાખરા એ પદ્ધતિએ જ અંગ્રેજી ભાષામાં સંસ્કૃત વ્યાકરણના ગ્રંથ બન્યા ને તે હાલ ઘણા ભણે છે. આ ઠીક થયું છે તે ના કહેવાતી નથી, પણ તેમાં દલગીરી ભરેલું એટલું જ છે કે તે બનાવનારાઓએ એ ભાષામાં પ્રવેશ કૌમુદીથી થાય છે તે કરતાં પણ વધારે વહેલે થાય એજ કેવળ મુદ્દો ધ્યાનમાં રાખે છે, ને તે એટલે દરજો કે તે કારણસર સિદ્ધાંતને મુદીની પદ્ધતિને પણ મૂળ પાયેજ-જે ધાતુના સંબંધમાં અનુબંધને, ને ગણની નિશાનીઓમાં વિકારક અવિકારકને તે—જતે કર્યો છે. સામાન્યભૂતની સાત જાત કરી છે, ને એવા એવા અનેક ફેરફાર કરી ઠેકાણે ઠેકાણે નિયમે ઊમેરી દીધા છે, તેથી એ ભાષામાં પ્રવેશ તે ઘણે જલદીથી થાય છે પણ નહીં જેવું ભણ્યા પછી અભ્યાસ આગળ ખેંચ કૈમુદીમાં પડે છે તે કરતાં પણ વધારે કઠણ થઈ પડે છે ને તે ઈમેટે ભાગતે હાલમાં એ ભાષા ભણવાનું મન છતાં તે માંડી વાળે છે, ને જે છેડે 1. क्रियायुक्तस्य सिद्धिःस्यादक्रियस्य कथं भवेत् । રાત્રિપાટમાળ ચોસિદ્ધિ પ્રજ્ઞાચ | હઠગ . २. निन्दन्तु नीतिनिपुणा यदि वास्तुवन्तु लक्ष्मी समाविशतु गच्छतु वा यथेष्टम् । નવ વા મનમતુ યુવાન્તરે વ ચાવ્યાત્પથવિન્તિ ધીઃ નીતિશતક कान्ताकटाक्षविशिखा नदहन्ति यस्य चित्तं न निर्दहति कोपकृशानुतापः॥ . ત્તિ મૂવિષય ન ટ્રોમા êવયં કચતિ જ્ઞામિ ત ધરઃ | નીતિશતક છે. दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः।। વીતર/મિયોપઃ શિતાનિ | ભગવદ્ગીતા | 3. चंचलं हि मनः कृष्ण प्रमाथि बलवदृढम्। તા€ નિત્રદં મળે વાવિ દુહુરમ્ | ભગવદ્ગીતા / ४. कस्यास्ति नाशे मनसो हि मोक्षः कसर्वथा नास्ति भयं विमुक्तौ । રાયં વિં નિમૂર્તિવ જે ઢાપાચા ગુચ્છ વૃદ્ધા / મણિરત્નમાલા // ૫. આને લીધે વિનોમિ જેવા રૂપે સાંધવાનું યથાયુક્ત બની શક્યું નથી.
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy