SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ખીજા ગ્રંથામાં સાથે સાથે લખાય છે, તેને સાથે સાથે ન લખતાં જુદી કહાડી, છઠ્ઠા॰ પ્રકરણમાં સમાસની સાધારણ ખાખતા બતાવી, એ પ્રકરણના સાત ભાગ કરી, પાંચ ભાગમાં પાંચ જાતના સમાસ વિષે લખી, છઠ્ઠા તથા સાતમા ભાગમાં લખી છે તે કુદરતી નિયમ પ્રમાણે અને અનેક ગૂંચવાડા દૂર કરનારૂ થયેલું દેખાશે; કેમકે સમાસ શિખ્યા વગર સામાસિક શબ્દોના સ્ત્રીલિ’ગ તથા તેના રૂપે ખાખતની કલમ શી રીતે શિખાય નેતે શિખવાને પ્રયત્ન કરનાર ગુંચવાય ને કંટાળે તેમાં નવઈ શુ' ? વળી સમાસમાં શું શું કાર્ય ને તે કેવી રીતે થાય છે તે ધ્યાન મહાર ન જાય તે એક જાતના સમાસ ખીજી જાતના સમાસ સાથે ન ગુ’ચવાય તે સારૂ સમાસની દરેક જાતની વ્યાખ્યા કરી છે. વળી સમાસમાં કેટલીક જગ્યાએ સ્ત્રીલિ’ગના શબ્દ પાછે પુલ્લિંગના થાય છે તે બાબત ઘણી કઠિન છે ને હાલના અનેલા ગ્રંથામાં તે વિષય સંપૂર્ણ લેવાયલા દેખાતા નથી તે આ ગ્રંથમાં સ‘પૂર્ણ લીધેલા માલમ પડશે, તેમજ તપુરૂષસમાસના સાધારણ નિયમેા જુદા કડાડવાની પદ્ધતિ પણ ગુ'ચવાડા ભરેલી અને કામ પડે ભુલી જવાય તેવી હોવાથી હમે તેને ભેદપરત્વે જુદી પાડી ભેદો પરત્વે લખી છે. સાતમુ પ્રકરણ વાકય રચનાનું તે આઠમું પ્રકરણ પરિશિષ્ટાતુ કર્યું છે; ને પરિશિષ્ટાના પ્રકરણમાં આગલા પ્રકરણામાં બતાવેલા શબ્દ સમુહા, ધાતુના અનુબંધો, ધાતુકાષ, ઉપસર્ગો અને ઉપસગાથી ધાતુઓના પદ્મમાં થતા ફેરફાર, એ પાંચ ખાખતા પાંચ પરિશિષ્યેામાં આપેલી છે. ઉપર પ્રમાણે આ ગ્રંથની રચના કરી છે ને તેમાં વળી દ્વિત્વના નિયમા કે જે શુ'ચવાડાભરેલા છે તે પ્રત્યેક વિષયમાં જુદા જુદા લખ્યા છે કે જેથી દરેક વિષયના સખધમાં શું શું ફેરફાર છે તે તરતજ સમજ પડે. સામાન્ય ભૂતની સાત જાતા કરવામાં આવે છે તે પણ ગુચવાડા ભરેલી હાવાથી કહાડી નાંખી એકજ જાત રાખી તેમાં જોઇતા અપવાદો લખી એ વિષય સપૂર્ણ રીતે લખ્યું છે. “ ય ” પ્રત્યયથી થતા ભવિષ્યકૃઢતા કે જેઓને વિષે હાલમાં ભણાતા ઘણા ગ્રંથામાં કઇ પણ માલમ પડતું નથી ને કાઇમાં માલમ પડે છે તે ગુંચવાડા ભરેલુ' હાય છે તે સરળ કરી ઉમેરવા બનતું કીધુ છે. ધાતુઓના ખરા ઉપયોગી અનુષધા પણુ ખતાવ્યા છે ને તે સબધી કલમો પણ વિષય પરત્વે લખી છે કે ભણનારથી યથારૂચિ ભણાય. ટુંકાણમાં લખવાનુ જે વિચાર કરીએ તે શબ્દશાસ્ત્ર અપાર છે ને સઘળું ભણવાનુ બનવું પણ કઠીન છે તેથી તમામ જરૂરીઆત ખાખતા સેહેલથી ભણી યાદ રાખી શકાય, આવનારી ખાખતા ચાલુ પ્રકરણમાં આવી ગુ’ચાવડા કરી કંટાળા ન આપે અને જોઇતી ખાખતા રહી ન જાય, તેમજ જોઈએ તે કરતાં વધારે કલમા ન થાય એવી રીતે અધી ખાખતા ગોઠવી આ ગ્રંથ બનાવવામાં હુમાએ અનતુ' સઘળું કીધુ છે ને આશા છે કે સુજ્ઞવર્ગને તે તેમજ માલમ પડશે, ને તેમ થશે તે આ હુમારો પરિશ્રમ સફળ થયલા ગણાશે. ૧. આ જગ્યાએ પાંચમુ પ્રકરણ મુકી દીધેલું દેખાય પણ તે તેમ નથી. પાંચમા પ્રકરણમાં અવ્યયની ખાખત આપેલી છે. २. अनन्तपारं किल शब्दशास्त्रं स्वल्पं तथायुर्बहवश्च विघ्नाः । સાતતો પ્રાશ્ચમપાલ્ય લ્ગુ ફૂલો ચથાણીભિવામ્બુમખ્યાત્ ॥ સુ. ૨ ભા. ॥ 3. आपरितोषाद्विदुषां न साधु मन्ये प्रयोगविज्ञानम् । યુવત્તિ શિક્ષિતાના માભયપ્રત્યયં ચેતઃ ॥ શકુંતલા ॥
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy