SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ગુણુવિવરણ ૧૭૯ કરતા નથી. તેથી મંત્રીએ પૂર્વોકત વિધિએ ખાઈનુ' જળ મ'ગાવી તેવી જ રીતે તે જળને જળ રત્ન જેવું કરી બત!ન્યુ'. તે જોઇ વિસ્મય થયેલા રાજાએ મંત્રીને પૂછ્યું”“તમે આ કેવી રીતે જાણ્યું? મંત્રીએ જવાબ આપ્યા કે પુદ્દગલે ના પરિ ણામ” થયા કરે છે ત્યાદિ ગુરૂના વચનથી. તે પછી રાજા પણ સંપૂર્ણ પદાર્થીના અંતરની અભિલાષા કરતા ગુરુની સેવામાં તત્પર એવા શ્રાવક થયા, અનુક્રમે તે બન્ને દીક્ષા ગ્રહણ કરી મેક્ષે ગયા. કહ્યું છે કે સુબુદ્ધિના વચનથી પાણીના દ્રષ્ટાંત વડે જિતશત્રુ રાજા પ્રતિખાધ પામ્યા અને અગીયાર અ'ગને ધારણ કરનારા તે બન્ને શ્રમણસિંહા સિદ્ધ થયા. અથવા આત્માના ગમન અને આગમનદિકને જાણુવારૂપ લક્ષણને વિશેષ કહે છે. કહ્યું છે કે— straपत्ति केन कर्मणा, कुतः प्रयातव्यमिता भवादिति । विचारणा यस्य न जायते हृदि, कथं स धर्मप्रवणो भविष्यति ॥ ४ ॥ શબ્દાર્થઃ——કયા કર્માંના ઉદ્દયથી આ ઠેકાણે મારી ઉત્પત્તિ થઈ છે અને આ ભવથી મારે કયાં જવાનુ છે ? એવી સમાલેાચના જે પુરુષના અંતઃકરણમાં થતી નથી તે ધમ માં તત્પર કેવી રીતે થઈ શકે ? ।। ૪ । અથવા તેા સમયને ઉચિત જે અંગીકાર કરવારૂપ હાય તેને વિશેષ કહે છે, જેમ કે જે કાળે જે પદાથ ત્યાગ કરવાને અથવા ગ્રહણુ કરવાને લાયક હોય, તે પદાર્થ નુ નિપુણ વૃત્તિથી વિચાર કરી ગ્રહણ કરવુ જોઇ એ. આ કત્તવ્ય નિપુણત્તું' લક્ષણ હેવાથી અને સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત કરવામાં રંતુ હેવાથી જ લાકમાં કહેવાય છે હૈ— 61 यः काकणीमप्यपथप्रपन्नामन्वेषते निष्कसहस्रतुल्याम् । कालेन काटिपि मुक्तहस्तस्तस्यानुबन्धं न जहाति लक्ष्मीः ॥५॥ " શબ્દાર્થ:- ખરાબ માર્ગમાં પ્રાપ્ત થએલી એક કાડીને પણ જે પુરુષ હજાર સેાનામ્હાર ગણી ગવેષણા કરે છે, પરંતુ અવસર આવ્યે ડૅાટિદ્રવ્ય ખરચવામાં પણ હાથ ખુલ્લા મૂકે છે, તેવા પુરુષના સંબંધનો લક્ષ્મી ત્યાગ કરતી નથી. ।।પા આ ઠેકાણે વહુની જડરા સંબંધી પીડાને દૂર કરનાર મેાતી અને પ્રવાળાંના ચૂર્ણ ના રેટલે કરનાર શ્રેષ્ઠીનુ દૃષ્ટાંત છે તે બીજા ગ્રથથી જાણી લેવું. અથવા સ ઠેકાણે આ લેાક અને પરલેાક સંબંધી ચિંતને અનુસરનાર
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy